Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Rate Analysis of Civil Works

Showing 1 to 10 out of 40 Questions
1.

The determination of rate per unit of a particular item of work, from the cost of quantities of materials, the cost of labourers, the cost of equipments and other miscellaneous petty expenses require for its completion is known as the ______________.

કોઈપણ આઈટમ કરવા માટે જરૂરી માલસામાનનો ખર્ચ, યંત્રસામગ્રીનો ખર્ચ, પરચૂરણ ખર્ચાઓ, કોન્‍ટ્રાક્ટરનો નફો વગેરે પરથી આઈટમનો એકમ દીઠ ભાવ નક્કી કરવાની પ્રક્રિયાને ___________ કહે છે.

(a)

Estimating

અંદાજ

(b)

Rate analysis

ભાવ પૃથક્કરણ

(c)

Costing

કિંમત

(d)

Specification

વિશિષ્ટ વિવરણ

Answer:

Option (b)

2.

Extreme cold, heat or rain may

ભારે ઠંડી, ગરમી અથવા વરસાદ હોય ત્યારે

(a)

Increase the rate of items.

આઈટમનો ભાવ વધે છે.

(b)

Decrease the rate of items.

આઈટમનો ભાવ ધટે છે.

(c)

Constant rate of the items

આઈટમનો ભાવ સરખો રહે છે. 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

3.

The rate of an item of work depends on

કામની કોઈ વસ્તુનો દર શેના પર નિર્ભર છે?

(a)

Specifications of works

કાર્યનું વિશિષ્ટ વિવરણ

(b)

Specifications of material

મટીરીયલનું વિશિષ્ટ વિવરણ

(c)

Proportion of mortar

મોર્ટારનું પ્રમાણ

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.

The full form of S.O.R is

S.O.R નું પુરુ નામ જણાવો.

(a)

Schedule of Rates

શિડ્યુલ ઓફ રેટ

(b)

Square of Rates

સ્ક્વેર ઓફ રેટ

(c)

Size of Rates

સાઈઝ ઓફ રેટ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

5.

A schedule or list of rates of various items is prepared after the analysis of rates of these items. Such a document is known as the

વિવિધ બાંધકામો માટે જુદી-જુદી આઈટમોનું ભાવ પૃથક્કરણ કરીને તેમના ભાવ નક્કી કરીને, ભાવોની યાદી બનાવવામાં આવે છે. આવી યાદીને _________ કહે છે. 

(a)

Square of Rates

સ્ક્વેર ઓફ રેટ

(b)

Schedule of Rates

શિડ્યુલ ઓફ રેટ

(c)

Size of Rates

સાઈઝ ઓફ રેટ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

6.

The capacity of doing work by an artisan or skilled labour in the form of quantity of work per day is known as

મજૂર કે કારીગર એક દિવસમાં જેટલું કામ કરી શકે તેને તેનું ________ કહે છે.

(a)

Rate analysis

ભાવ પૃથક્કરણ

(b)

Estimating

અંદાજ

(c)

Task work

ટાસ્ક વર્ક

(d)

S.O.R.

એસ.ઓ.આર.

Answer:

Option (c)

7.

How many items rates are involved in the CPWD S.O.R.?

CPWD એસ.ઓ.આર. માં કેટલાં આઈટમ રેટ સામેલ છે?

(a)

2500 to 3000

(b)

5000 to 6500

(c)

1000 to 2200

(d)

4500 to 6800

Answer:

Option (a)

8.

The expected task work for earthwork in excavation in ordinary soil per mazdoor per day is

દરરોજ મઝદૂર દીઠ સામાન્ય જમીનમાં ખોદકામ માટેનું અપેક્ષિત ટાસ્ક વર્ક કેટલું છે?

(a)

1.0 m3

(b)

2.0 m3

(c)

3.0 m3

(d)

4.0 m3

Answer:

Option (c)

9.

The expected task work of brick work in foundation and plinth per mason per day is

દરરોજ કારીગર દીઠ ફાઉન્ડેશન અને પ્લિનથમાં ઇંટના કામનું અપેક્ષિત ટાસ્ક વર્ક કેટલું છે?

(a)

1.50 m3

(b)

2.0 m3

(c)

2.5 m3

(d)

1.25 m3

Answer:

Option (d)

10.

The expected task work of RCC (1 : 1.5 : 3) per mason per day is

દરરોજ કારીગર દીઠ RCC (1 : 1.5 : 3) કામનું અપેક્ષિત ટાસ્ક વર્ક કેટલું છે?

(a)

2.0 m3

(b)

3 m3

(c)

2.5 m3

(d)

4 m3

Answer:

Option (b)

Showing 1 to 10 out of 40 Questions