Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 61 to 70 out of 74 Questions
61.

When the payment of a debt is made by a series of equal periodic instalments, it is known as

લોનનાં નાણાંને ચોક્કસ સમયગાળાના સરખી રકમના હપતાની ચુકવણીની પદ્ધતિને ___________ કહે છે. 

(a)

Amortization

એમોરટાઈઝેશન

(b)

Year's purchase

વાર્ષિક વળતર

(c)

Annuity

એન્યુટી

(d)

Sinking fund

નાણાં ભંડોળ

Answer:

Option (a)

62.

The capital sum required to be invested in order to receive an annuity of Rs. 1 at certain rate of interest i, is called as

1 રૂ. જેટલી ચોખ્ખી વાર્ષિક આવક, i વ્યાજના દરે કાયમી ધોરણે મેળવવા માટે કરવા પડતા જરૂરી રોકાણને ____________ કહે છે.

(a)

Amortization

એમોરટાઈઝેશન

(b)

Year's purchase

વાર્ષિક વળતર

(c)

Annuity

એન્યુટી

(d)

Sinking fund

નાણાં ભંડોળ

Answer:

Option (b)

63.

A person wants net income of Rs. 7,500 per year at rate of interest 7%, how many amount required to be deposited?

એક વ્યક્તિ 7% ના વ્યાજના દરે, રૂ. 7,500 જેટલી ચોખ્ખી વાર્ષિક આવક મેળવવા ઇચ્છે, તો તેને કરવું પડતું જરૂરી મૂડીરોકાણ કેટલું હશે?

(a)

2,07,378 Rs.

(b)

1,65,555 Rs.

(c)

1,07,100 Rs.

(d)

1,03,322 Rs.

Answer:

Option (c)

64.

In single rate year's purchase

સિંગલ રેટ વાર્ષિક વળતરમાં

(a)

i=is

(b)

i>is

(c)

i<is

(d)

i+is

Answer:

Option (a)

65.

Capitalized value =

મૂડીરોકાણનું મૂલ્ય = 

(a)

Gross income X Year’s Purchase

કુલ આવક X વાર્ષિક વળતર

(b)

Net income / Year’s Purchase

ચોખ્ખી આવક / વાર્ષિક વળતર

(c)

Net income + Year’s Purchase

ચોખ્ખી આવક + વાર્ષિક વળતર

(d)

Net income X Year’s Purchase

ચોખ્ખી આવક X વાર્ષિક વળતર

Answer:

Option (d)

66.

A person receives net annual income of Rs. 900 from a property after deducting all usual outgoings. If rate of interest is 6%, calculate capitalized value of property.

બધા જ ખર્ચાઓ બાદ કરતાં એક માણસ મિલકતની રૂ. 900 જેટલી ચોખ્ખી આવક પ્રતિ વર્ષ મેળવે છે.જો વ્યાજ દર 6% હોય તો મિલકતનું કેપીટલાઈઝ્ડ વેલ્યુની ગણતરી કરો.

(a)

14,500 Rs.

(b)

15,003 RS.

(c)

15,900 Rs.

(d)

13,798 Rs.

Answer:

Option (b)

67.

State the formula from tabel-1 for the amount receivable after n years, at the rate of interest on an investment of Rs. 1.

1 રૂપીયાના રોકાણ ઉપર i  વ્યાજ ના દરે, n વર્ષ પછી મળવાપાત્ર રકમ માટેનું સૂત્ર ટેબલ-1 પરથી જણાવો.

(a)

C=1-in

(b)

C=1+i

(c)

C=1+in

(d)

C=1+in

Answer:

Option (d)

68.

State the formula from table-2 for the present value of Rs.1 receivabel at the end of n years at rate of interest I.

જો i વ્યાજના દરે, n વર્ષ પછી 1 રૂપિયો મળતો હોય તો 1 રૂપિયાની અત્યારની કિંમત માટેનું સૂત્ર ટેબલ-2 પરથી જણાવો.

(a)

P=1(1+i)n

(b)

P=1(1-i)n

(c)

P=n(1+i)n

(d)

P=1+i(1+i)n

Answer:

Option (a)

69.

The legal permissible rent that can be charged to a tenant is called as

મિલકત ભાડે રાખનાર પાસેથી તેનો માલિક કાયદાકીય રીતે જેટલું વધારેમાં વધારે ભાડું લઈ શકે તેને _________ કહે છે.

(a)

Head rent

હેડ રેન્‍ટ

(b)

Sitting rent

સિટિંગ રેન્‍ટ

(c)

Standard rent

સ્ટાન્‍ડર્ડ રેન્‍ટ

(d)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

Answer:

Option (c)

70.

If the rent agreed in an occupation is less than the prevailing rent for similar property, it is known as

સ્થાનિક બજારમાં ભાડાનો જે દર ચાલતો હોય તેના કરતાં કોઈ કારણોસર ઓછું ભાડું લેવામાં આવે તો તેને __________ કહે છે. 

(a)

Head rent

હેડ રેન્‍ટ

(b)

Sitting rent

સિટિંગ રેન્‍ટ

(c)

Standard rent

સ્ટાન્‍ડર્ડ રેન્‍ટ

(d)

Nominal rent

નોમિનલ રેન્‍ટ

Answer:

Option (a)

Showing 61 to 70 out of 74 Questions