Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 31 to 40 out of 74 Questions
31.

Net income =

ચોખ્ખી આવક = 

(a)

Gross income + outgoings

કુલ આવક + આઉટગોઇંગ્સ

(b)

Gross income - outgoings

કુલ આવક - આઉટગોઇંગ

(c)

Gross income x outgoings

કુલ આવક x આઉટગોઇંગ્સ

(d)

Gross income / outgoings

કુલ આવક / આઉટગોઇંગ્સ

Answer:

Option (b)

32.

Generally outgoings are

સામાન્ય રીતે આઉટગોઇંગ્સ કયાં છે?

(a)

Taxes

કર

(b)

Insurance

વીમા

(c)

Sinking fund

ઘસારા ફંડ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

33.

The gradual loss in the value of the property due to its use, life, wear, tear and decay is called as

મિલકતનું આયુષ્ય વધવાથી, સડો લાગવાથી, ઘર્ષણ થવાથી, ચીરા પડવાથી, મિલકતના મૂલ્યમાં ઘટાડો થાય છે . આ ઘટાડાને મિલકતનું ___________ કહે છે.

(a)

Depreciation

અવમૂલ્યન

(b)

Annuity

એન્યુટી

(c)

Obsolescence

અપ્રચલન

(d)

Sinking fund

ઘસારા ફંડ

Answer:

Option (a)

34.

The value of the property due to change in fashions, in designs, in structures. Etc. is called as

ફેશન, ડિઝાઇનમાં, સ્ટ્રક્ચર્સમાં ફેરફાર વગેરેને કારણે મિલકતના મૂલ્યમાં ઘટાડો થાય છે જે ‌‌_______________ તરીકે ઓળખાય છે.

(a)

Depreciation

અવમૂલ્યન

(b)

Annuity

એન્યુટી

(c)

Obsolescence

અપ્રચલન

(d)

Sinking fund

ઘસારા ફંડ

Answer:

Option (c)

35.

When the property comes under some town planning scheme of the area, its value increases and consequently, the owner of the property is required to pay additional tax, known as

જ્યારે મિલકત એ વિસ્તારની કોઈ નગર યોજના યોજના હેઠળ આવે છે, ત્યારે તેનું મૂલ્ય વધે છે અને પરિણામે, મિલકતના માલિકે વધુ વેરો ચૂકવવો જરૂરી છે, જેને ___________ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

Outgoings

આઉટગોઇંગ્સ

(b)

Betterment charges

બેટરમેન્ટ ચાર્જ

(c)

Tax

કર

(d)

Insurance

વીમા

Answer:

Option (b)

36.

The general annual decrease in the value of a property is known as

સંપત્તિના મૂલ્યમાં સામાન્ય વાર્ષિક ઘટાડો ________ તરીકે ઓળખાય છે.

(a)

Annual depreciation

વાર્ષિક અવમૂલ્યન

(b)

Monthly depreciation

મહિના માટેનું અવમૂલ્યન

(c)

Quarterly depreciation

ત્રિમાસિક અવમૂલ્યન

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

37.

Which method is use to calculate the depreciation?

અવમૂલ્યનની ગણતરી કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Straight line method

સીધી રેખાની રીત

(b)

Constant percentage method

અચળ ટકાવારીની રીત

(c)

Sinking fund method

નાણાં ભંડોળની રીત

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

38.

Formula for the annual depreciation in the straight line method is

સીધી રેખાની રીતમાં વાર્ષિક અવમૂલ્યન માટેનું સૂત્ર જણાવો.

(a)

C-S2n

(b)

n(C-S)

(c)

C-Sn

(d)

C-Sn-1

Answer:

Option (c)

39.

In which method it is assumed that the property will lose its value by a constant percentage of its value at the beginning of every year.

કઈ રીતમાં માનવામાં આવે છે કે મિલકત દર વર્ષની શરૂઆતમાં તેના મૂલ્યમાં સતત ટકાવારી દ્વારા ઘટાડો થાય છે.

(a)

Straight line method

સીધી રેખાની રીત

(b)

Constant percentage method

અચળ ટકાવારીની રીત

(c)

Sinking fund method

નાણાં ભંડોળની રીત

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

40.

In which method it is assumed that the property loses its value by the same amount every year.

કઈ રીતમાં એવું માનવામાં આવે છે કે મિલકત દર વર્ષે સમાન રકમ દ્વારા તેનું મૂલ્ય ગુમાવે છે.

(a)

Straight line method

સીધી રેખાની રીત

(b)

Constant percentage method

અચળ ટકાવારીની રીત

(c)

Sinking fund method

નાણાં ભંડોળની રીત

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

Showing 31 to 40 out of 74 Questions