21. |
The person who takes lease is known as જે વ્યક્તિ લીઝ લે છે તે _____________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (d) |
22. |
The owner of the property who grants lease is known as મિલકતનો માલિક કે જે લીઝ આપે છે તે _________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (c) |
23. |
For how many years is a long term lease granted? લોન્ગ ટર્મ લીઝ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |
24. |
For how many years is an endless duration or perpetuity lease granted? એન્ડલેસ ડ્યૂરેશન અથવા પરપેકચૂટી લીઝ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (a) |
25. |
Building lease is granted for long term period for બિલ્ડિંગ લીઝ માટે _________ લાંબા ગાળાના સમયગાળા માટે મંજૂરી આપવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
26. |
The privilege or right without profit which the owner of one property has to enjoy in respect of that property in or over the property of another person is called as મિલકત ધરાવનાર એક માલિક બીજાની માલિકીની મિલકત ઉપર જે અધિકારો કે સગવડોનો ઉપભોગ કરતો હોય તે બાબતને __________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
27. |
A person who enjoys easement over a property is called a જે વ્યક્તિ મિલકત ઉપર ઇઝમેન્ટ અધિકારો ભોગવતી હોય છે તેને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
28. |
A person who allows another person to enjoy rights over his property is called a જે વ્યક્તિ પોતાની મિલકત ઉપર બીજી વ્યક્તિને અધિકારો ભોગવવા દેતો હોય તેને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
29. |
The total income from different sources is called જુદાં જુદાં સ્ત્રોતો માંથી પ્રાપ્ત થતી આવકને _________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
30. |
When outgoings are deducted from gross income, it is called જ્યારે આઉટગોઇંગ્સ ને કુલ આવકમાંથી બાદ કરવામાં આવે, ત્યારે તેને ___________ કહેવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (c) |