Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 1 to 10 out of 74 Questions
1.

‌‌‌‌The term _________ is used to indicate the actual amount incurred in producing a commodity.

કોઈપણ ચીજવસ્તુ કે જે અમુક મૂલ્ય ધરાવતી હોય, તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને તેની __________ કહે છે.

(a)

Valuation

મૂલ્યાંકન

(b)

Value

મૂલ્ય

(c)

Price

કિંમત

(d)

Cost

ખર્ચ

Answer:

Option (d)

2.

Cost =

કોસ્ટ = 

(a)

Prime cost + supplementary cost

પ્રાઈમ કોસ્ટ + સપ્લીમેન્‍ટરી કોસ્ટ

(b)

Prime cost - supplementary cost

પ્રાઈમ કોસ્ટ - સપ્લીમેન્‍ટરી કોસ્ટ

(c)

Prime cost x supplementary cost

પ્રાઈમ કોસ્ટ x સપ્લીમેન્‍ટરી કોસ્ટ

(d)

Prime cost / supplementary cost

પ્રાઈમ કોસ્ટ / સપ્લીમેન્‍ટરી કોસ્ટ

Answer:

Option (a)

3.

The expenditures or charges represented directly in the commodity produced are called the _______________.

કોઈપણ ચીજવસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતા સીધા ખર્ચ ને _________ કહે છે.

(a)

Supplementary cost

સપ્લીમેન્‍ટરી કોસ્ટ

(b)

Price

કિંમત

(c)

Prime cost

પ્રાઈમ કોસ્ટ

(d)

Value

મૂલ્ય

Answer:

Option (c)

4.

Price =

કિંમત = 

(a)

Cost - Profit

કોસ્ટ - પ્રોફિટ

(b)

Cost + Profit

કોસ્ટ + પ્રોફિટ

(c)

Cost x Profit

કોસ્ટ x પ્રોફિટ

(d)

Cost = Profit

કોસ્ટ = પ્રોફિટ

Answer:

Option (b)

5.

The property which can not be moved from one place to another place, is called

જે સંપત્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી, તેને ‌‌‌________ કહેવામાં આવે છે.

(a)

Real estate

સ્થાવર મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

Answer:

Option (a)

6.

The property which can be moved from one place to another place is called

જે સંપત્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે તેને __________ કહેવામાં આવે છે.

(a)

Real estate

સ્થાવર મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

Answer:

Option (c)

7.

Real estate is also known as

સ્થાવર મિલકત બીજા કયા નામ પરથી ઓળખાય છે?

(a)

Reality

રિઅલિટી

(b)

Real property

રિઅલ પ્રોપર્ટી

(c)

Both A and B

A અને B બંને

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

8.

All the matter fixed to the earth is called

માટી સાથે બરાબર ફિક્સ થયેલી દરેક વસ્તુ ને શું કહે છે?

(a)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Real estate

સ્થાવર મિલકત

Answer:

Option (d)

9.

All the matter removed from the earth is called

માટી સાથે દૂર કરવામાં આવેલી દરેક વસ્તુ ને શું કહે છે?

(a)

Real estate

સ્થાવર મિલકત

(b)

Personal estate

જંગમ મિલકત

(c)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

(d)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

Answer:

Option (b)

10.

All other property except land and buildings are

જમીન સિવાયની બધી જ મિલકત ને શું કહે છે?

(a)

Real estate

સ્થાવર મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

Answer:

Option (c)

Showing 1 to 10 out of 74 Questions