Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 41 to 50 out of 74 Questions
41.

Formula for the percentage rate of annual depreciation is

વાર્ષિક અવમૂલ્યનના ટકાવારી દર માટેનું સૂત્ર જણાવો.

(a)

p=SC1n

(b)

p=1-CS1n

(c)

p=1-SC1n

(d)

p=CS1n

Answer:

Option (c)

42.

If age of property is m years, value of property after m years after depreciation is

જો મિલકતની ઉંમર m વર્ષ હોય તો, અવમૂલ્યન પછી થતું m વર્ષ પછી મિલકતનું મૂલ્ય કેટલું હોય.

(a)

SSCmn

(b)

CCSmn

(c)

SCSmn

(d)

CSCmn

Answer:

Option (d)

43.

In sinking fund, depreciation =

નાણાં ભંડોળમાં, અવમૂલ્યન =

(a)

Annual sinking fund + Interest on the sinking fund for that year

વાર્ષિક નાણાં ભંડોળ + તે વર્ષના નાણાં ભંડોળનું વ્યાજ

(b)

Annual sinking fund - Interest on the sinking fund for that year

વાર્ષિક નાણાં ભંડોળ - તે વર્ષના નાણાં ભંડોળનું વ્યાજ

(c)

Annual sinking fund X Interest on the sinking fund for that year

વાર્ષિક નાણાં ભંડોળ X તે વર્ષના નાણાં ભંડોળનું વ્યાજ

(d)

Annual sinking fund / Interest on the sinking fund for that year

વાર્ષિક નાણાં ભંડોળ / તે વર્ષના નાણાં ભંડોળનું વ્યાજ

Answer:

Option (a)

44.

If i is the rate of interest, annual sinking fund installment (p) to accumulate 1 Rs. in n years.

જો વ્યાજ દર i ટકા હોય તો, 1 રૂપિયા જેટલું નાણાં ભંડોળ n વર્ષમાં ભેગું કરવા માટે, વાર્ષિક હપતો કેટલો થાય.

(a)

p=in1+in-1

(b)

p=i1+in-1

(c)

p=i1+in+1

(d)

p=in-11+in-1

Answer:

Option (b)

45.

If i is the rate of interest, and 1 Rs. Is deposited every year, total sinking fund accumulated at the end of the n years is,

જો વ્યાજ દર i ટકા હોય તો, દર વર્ષે 1 રૂપિતો જમા કરતાં, n વર્ષ પછી ભેગું થતું કુલ નાણાં ભંડોળ, n વર્ષ પછી ભેગું થતું કુલ નાણાં ભંડોળ કેટલું થાય.

(a)

q=1+in-1in

(b)

q=1+in+1i

(c)

q=1+in-1i

(d)

q=1+in-1in-1

Answer:

Option (c)

46.

Give formula for the instalment of sinking fund.

નાણાં ભંડોળના હપ્તા માટેનું સૂત્ર આપો.

(a)

I=(C+S)×in(1+i)n-1

(b)

I=(C-S)×i(1+i)n-1

(c)

I=(C-S)×in(1-i)n-1

(d)

I=(C+S)×i(1-i)n-1

Answer:

Option (b)

47.

The present value of a machine is Rs. 5,25,000/- and scrap value after 5 years is Rs. 55,000/- . Calculate depreciated cost by Constant percentage method if life of machine is 15 years.

મશીનનું હાલનું મૂલ્ય રૂ.5,25,000 અને 5 વર્ષ પછી સ્ક્રેપ મૂલ્ય રૂ.55,000 છે. જો મશીનનું જીવન 15 વર્ષ હોય તો અચળ ટકાવારી રીત દ્વારા અવમૂલ્યન કિંમતની ગણતરી કરો.

(a)

1,22,687 Rs.

(b)

2,38,468 Rs. 

(c)

2,55,000 Rs.

(d)

2,47,491 Rs.

Answer:

Option (d)

48.

 The life of building is 39 years and total sinking fund required is Rs. 3,24,000 at the rate of interest is 6.5 % calculate the instalment of sinking fund.

મકાનનું વર્ષ 39 વર્ષ છે અને કુલ નાણાં ભંડોળ રૂ. 3,24,000 ની જરૂર હોય અને તેનો વ્યાજનો દર 6.5% હોય તો, નાણાં ભંડોળના હપતાની ગણતરી કરો.

(a)

1,976 Rs.

(b)

2,976 Rs.

(c)

1,534 Rs.

(d)

3,765 Rs.

Answer:

Option (a)

49.

The present value of machine is Rs. 2,50,000 and scrap value is Rs. 20,000. The life of machine is 18 years. Calculate the depreciated cost of machine at the end of 7 years by straight line method.

મશીનનું હાલની વેલ્યુ રૂ.2,50,000 અને સ્ક્રેપ વેલ્યુ રૂ.20,000 છે.મશીનનું વર્ષ 18 વર્ષ છે. સીધી લાઇન રીત દ્વારા 7 વર્ષના અંતે મશીનની અવમૂલ્યન કિંમતની ગણતરી કરો.

(a)

2,56,778 Rs.

(b)

1,34,654 Rs.

(c)

1,60,554 Rs.

(d)

1,28,889 Rs.

Answer:

Option (c)

50.

An owner of a property creates a sinking fund, depositing Rs. 2,000 from rent amount every year. He wishes to make extension of building after 20 year. If the rate of interest is 10%, how much amount will be accumulated?

એક મકાન માલિક ભાડાની રકમમાંથી રૂ. 2,000 પ્રતિવર્ષ જમા કરાવીને નાણાં ભંડોળ ઊભું કરે છે. એનો વિચાર 20 વર્ષ પછી મકાનમાં બીજા ભાગનું બાંધકામ કરવાનો છે. જો વ્યાજનો દર 10% હોય તો બાંધકામ કરતી વખતે તેની પાસે કેટલી રકમ હશે?

(a)

2,34,000 Rs.

(b)

1,14,540 Rs.

(c)

1,56,778 Rs.

(d)

2,13,500 Rs.

Answer:

Option (b)

Showing 41 to 50 out of 74 Questions