51. |
The value of a property that can be obtained at any particular time from the open market it the property is put for sale, is called જ્યારે કોઇ મિલકત કોઈ ખાસ સમયે ખુલ્લા બજારમાં વેચવામાં આવે ત્યારે તેની વેચાણ કિંમત તે __________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
52. |
Original cost of property minus depreciation is મિલકતની મૂળ કિંમતમાંથી અવમૂલ્યન બાદ કરવામાં આવે તો તેને ______ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
53. |
The value of dismantled materials of a property at the end of its utility period is called મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડી પાડીને એનો ભંગાર વેચવાથી જે કિંમત ઉપજે તેને __________ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
54. |
The estimated value of a property at the end of its useful life without being dismantled is known as મિલકતનું આયુષ્ય પૂર્ણ થતાં તેને તોડ્યા વગર વેચી દેવામાં આવે તો ઉપજતી કિંમત ને __________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
55. |
The scrap value of a building is usually taken as ________ of the total cost of construction. બિલ્ડિંગની સ્ક્રેપ વેલ્યુ સામાન્ય રીતે બાંધકામના કુલ ખર્ચના ________ લેવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
56. |
In case a property is sold at a lower price than the market value at that time, it is said to have a distress value. જ્યારે મિલકતની કિંમત તેની ધારેલી કિંમત કે બજાર કિંમત કરતાં ઓછી મળે ત્યારે તેને _____________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
57. |
When a property is capable of fetching more return due to its alternative use or by providing some development works, such inherent value of a property is known as potential value. જ્યારે કોઈ મિલકતમાં વિકસી શકે તેવા ગુણો હોય ત્યારે તેનું ઊંચું મૂલ્ય આંકવામાં આવે છે જેને ________________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
58. |
__________ is the net instalment of annual or periodical payment for repayment of the capital amount invested in a property for a specified period. ________ એ ચોક્કસ સમયગાળા માટે મિલકતમાં રોકાણ કરેલી મૂડી રકમની ચુકવણી માટે વાર્ષિક અથવા સામયિક ચુકવણીના ચોખ્ખા હપ્તા છે.
|
||||||||
Answer:
Option (c) |
59. |
If an annuity is payable at the end of each period for a certain number of years, It is known as જ્યારે એન્યુટીના હપતાની ચુકવણી વર્ષના અંતે કરવામાં આવે અને તે અમુક ચોક્કસ વર્ષો સુધી ચૂકવવામાં આવે તો તેને ________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
60. |
When the annuity is receivable for an indefinite period, it is known as જ્યારે એન્યુટીના હપતાની ચુકવણી અચોક્કસ મુદત માટે કરવામાં આવે તો તેને __________ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |