11. |
_____________ is the technique of estimating or determining the fair price or value of a property such as a building, a factory, other engineering structures of various types. _____________ એ મકાન, ફેક્ટરી, વિવિધ પ્રકારની ઇજનેરી રચનાઓ જેવી કોઈ મિલકતની ઉચિત કિંમત નક્કી કરવાની તકનીક છે.
|
||||||||
Answer:
Option (a) |
12. |
The process of calculating the quantities and cost of various items of a building to know its probable cost is called બિલ્ડિંગની સંભવિત કિંમતને જાણવા માટે બિલ્ડિંગની વિવિધ વસ્તુઓની માત્રા અને કિંમતની ગણતરી કરવાની પ્રક્રિયાને __________ કહેવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (d) |
13. |
Why valuation is required? વેલ્યુએશન કેમ જરૂરી છે?
|
||||||||
Answer:
Option (d) |
14. |
The owner of a property can borrow money against the security of his property. Such advancement of money against any form of security is called as કોઈ મિલકતનો માલિક પોતાની મિલકત બેંક અથવા વ્યક્તિ પાસે ગીરો મૂકીને તેના ઉપર લોન લઈ શકે છે અને તે લોન પેટે લોન આપનાર વ્યક્તિને વ્યાજ આપે છે. આ રીતે મિલકત ગીરો મૂકીને મેળવવામાં આવતી લોનને ________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
15. |
The transactions, the security and the conditions of loan are entered in document known as વ્યવહાર, સુરક્ષા અને લોનની શરતો __________ તરીકે ઓળખાતા દસ્તાવેજમાં દાખલ કરવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (a) |
16. |
The person who takes loans is known as લોન લેનાર વ્યક્તિ _________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (c) |
17. |
The person who advances the loan is known as લોન આપનાર વ્યક્તિ _________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (d) |
18. |
The owner is in absolute possession of the property, this property is known as જે મિલકતની સંપૂર્ણ માલિકી મકાન માલિકની હોય, તેવી મિલકતને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
19. |
Free holder may ફ્રી હોલ્ડર એ
|
||||||||
Answer:
Option (d) |
20. |
The owner of the free hold property may give permission to any other person to use his free hold property which is known as giving property on lease, and such property is called ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો માલિક અન્ય કોઈ પણ વ્યક્તિને તેની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે, જેને લીઝ પર મિલકત આપવા તરીકે ઓળખાય છે, અને આવી મિલકતને _________ કહેવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (a) |