Highway Engineering (3350606) MCQs

MCQs of Construction of road pavements, drainage and material

Showing 1 to 10 out of 48 Questions
1.

The best example of rigid pavement is

દ્રઢ ફરસબંધી નું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે ?

(a)

bitumen road

બીટુમેન માર્ગ

(b)

gravel road

કાંકરી માર્ગ

(c)

concrete road

કોંક્રિટ રોડ

(d)

WBM road

WBM માર્ગ

Answer:

Option (c)

2.

In tack coat, bitumen is used at the rate of

ટેક કોટ માં બીટુમીન ક્યાં દરે વપરાય છે ?

(a)

1 kg/m2

(b)

0.5 kg/m2

(c)

5 kg/m2

(d)

10 kg/m2

Answer:

Option (b)

3.

In gravel road the binding material used is

ગ્રેવલ રોડમાં binding material કયું વપરાય  છે ?

(a)

cement

સિમેન્ટ

(b)

lime

ચૂનો

(c)

clay

માટી

(d)

surkhi

સુરખી

Answer:

Option (c)

4.

Tie bars are provided in cement concrete pavements at

સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટમાં ટાઈ બાર ક્યાં સાંધા માં જોવામાં આવે છે ?

(a)

expansion joints

વિસ્તરણ સાંધા

(b)

contraction joints

સંકોચન સાંધા

(c)

warping joints

warping સાંધા

(d)

longitudinal joints

સમાંતર સાંધા

Answer:

Option (d)

5.

The main function of prime coat is to

પ્રાઈમ કોટનું મુખ્ય કાર્ય કયું છે ?

(a)

provide bond between old and new surfacing

જૂના અને નવા સર્ફેસિંગ વચ્ચે બોન્ડ પ્રદાન કરે છે 

(b)

Improving riding quality of pavement

પેવમેન્ટ ની ગુણવત્તા સુધારવા

(c)

provide bond between the exiting base and surfacing of new construction

હયાત ફરસબંધી અને નવી ફરસબંધી વચ્ચે બોન્ડ બનાવે 

(d)

control dust nuisance

ધૂળ ને નિયંત્રણ કરવા

Answer:

Option (c)

6.

Rapid curing cutback bitumen is produced by blending bitumen  with

રેપીડ ક્યોરીગ બીટુમીન કોના સાથે મિશ્રણ કરીને બનાવાય છે?

(a)

kerosene

કેરોસીન

(b)

benzene

બેન્ઝીન

(c)

petrol

પેટ્રોલ

(d)

diesel

ડીઝલ

Answer:

Option (c)

7.

The pavement suitable for heavy traffic load is

નીચેના માંથી કયું પેવમેન્ટ heavy traffic load માટે ઉપયોગમાં લેવામાં આવે છે ?

(a)

Asphalt concreting

ડામર concreting

(b)

Bituminous grouted macadam

બિટુમિનસ grouted મકૅડમ

(c)

cement concrete

સિમેન્ટ કોંક્રિટ

(d)

surface dressed macadams

સર્ફેસ ડ્રેસડ મેકાડમ 

Answer:

Option (c)

8.

The bottom most layer of the road section that makes the dispersion of load?

રોડ નું કયું નીચલું લેયર કે જે લોડ નો વહન કરે છે ?

(a)

sub base

સબ  બેઝ 

(b)

sub grade soil 

સબ ગ્રેડ માટી 

(c)

base course

બેઝ કોર્સ 

(d)

wearing course

વિયરીંગ કોર્સ 

Answer:

Option (b)

9.

The specified number of blows of hammer for aggregate impact test are

aggregate impact test માટે specified કેટલા hammer ના બ્લોવ(blow) લગાવવામાં આવે છે.?

(a)

15

(b)

25

(c)

10

(d)

20

Answer:

Option (a)

10.

Standard impact test on road aggregate evaluates

એગ્રીગેટ પર Standard impact test શા માટે કરવામાં આવે છે ?

(a)

strength

તાકાત

(b)

Hardness

હાર્ડનેસ

(c)

Durability

ટકાઉપણું

(d)

toughness

ટફ્નેસ 

Answer:

Option (d)

Showing 1 to 10 out of 48 Questions