| 1. |
The roads passing through hilly terrain and leading to the villages and towns near hills are called __________ ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતા અને પર્વતોની નજીકના ગામડાઓ અને નગરો તરફ જતા રસ્તાને __________ કહેવામાં આવે છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 2. |
The problem faced in hilly regions is? ડુંગરાળ પ્રદેશોમાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?
|
||||||||
|
Answer:
Option (d) |
| 3. |
The cross slope for a pavement to be hill road should be more than __________ પર્વતીય માર્ગ બનાવવા માટેના પેવમેન્ટ માટેનો ક્રોસ ઢાળ _____________ કરતા વધુ હોવો જોઈએ.
|
||||||||
|
Answer:
Option (b) |
| 4. |
Give the full form of BRO. BRO નું પુરું નામ આપો.
|
||||||||
|
Answer:
Option (c) |
| 5. |
Which is the most common feature in hill road? હિલ રોડની સૌથી સામાન્ય સુવિધા કઈ છે?
|
||||||||
|
Answer:
Option (b) |
| 6. |
The hill roads are classified according to general classification into how many types? પર્વતીય રસ્તાને કેટલા પ્રકારનાં સામાન્ય વર્ગીકરણ અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે?
|
||||||||
|
Answer:
Option (a) |
| 7. |
The class division for 3 tonne vehicle is named as ________ by Border Roads Organisation. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 3 ટન વાહન માટે વર્ગ વિભાગનું નામ ________ રાખવામાં આવ્યું છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 8. |
Protective works for hill roads are પર્વતીય રસ્તાઓ માટે રક્ષણાત્મક કાર્ય કયાં છે?
|
||||||||
|
Answer:
Option (d) |
| 9. |
The problem not faced in hilly regions is? ડુંગરાળ પ્રદેશોમાં કયાં પ્રોબલેમનો સામનો કરવો પડતો નથી?
|
||||||||
|
Answer:
Option (a) |
| 10. |
The cross slope for a pavement to be plain should be less than __________ પ્લેન માર્ગ બનાવવા માટેના પેવમેન્ટ માટેનો ક્રોસ ઢાળ _____________ કરતા ઓછો હોવો જોઈએ.
|
||||||||
|
Answer:
Option (c) |