CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Statistical Quality Control& Monitoring

Showing 61 to 70 out of 82 Questions
61.
In which of the following methods are for sampling plan?
નીચેનામાંથી કઈ પદ્ધતિ સેમ્પલીંગ પ્લાન માટેની છે?
(a) Single & double sampling plan
સિંગલ અને ડબલ સેમ્પલીંગ પ્લાન
(b) Multiple sampling plan
મલ્ટિપલ સેમ્પલીંગ પ્લાન
(c) Sequential sampling plan
ક્રમવાર સેમ્પલીંગ પ્લાન
(d) All of the above
ઉપરની તમામ
Answer:

Option (d)

62.
In which of the following types are control chart?
નીચેનામાંથી કયા પ્રકારનાં નિયંત્રણ ચાર્ટ છે?
(a) X & R - chart
(b) C & P - chart
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (c)

63.
In which of the following most commonly used variable control charts are?
નીચેનામાંથી કયા પ્રકારનાં ફેરફારો મુજબના નિયંત્રણ ચાર્ટ છે?
(a) X & R - chart
(b) C & P - chart
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (a)

64.
In which of the following types are control chart for attributes?
નીચેનામાંથી કયા પ્રકારનાં ગુણધર્મો મુજબના નિયંત્રણ ચાર્ટ છે?
(a) X & R - chart
(b) C & P - chart
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (b)

65.

In which of the following type of control chart has shown variations in the average values of the samples?

નીચેના કયા પ્રકારનો નિયંત્રણ ચાર્ટ નમુનાઓની સરેરાશમાં ફેરફારો દર્શાવે છે?

(a)

X – Chart

(b)

P – Chart

(c)

R – Chart

(d)

C - Chart

Answer:

Option (a)

66.
In which of the following type of control chart is shown the number of defects per unit?
નીચેના કયા પ્રકારનાં નિયંત્રણ ચાર્ટમાં એકમ દીઠ ખામીની સંખ્યા બતાવવામાં આવે છે?
(a) X – Chart
(b) P – Chart
(c) R – Chart
(d) C - Chart
Answer:

Option (d)

67.
In which of the following type of control chart is shown for the fraction defective or number of defective?
નીચેના કયા પ્રકારનાં નિયંત્રણ ચાર્ટમાં અપૂર્ણાંકમાં ખામીયુક્ત અથવા ખામીયુક્ત સંખ્યા બતાવવામાં આવે છે?
(a) X – Chart
(b) P – Chart
(c) R – Chart
(d) C - Chart
Answer:

Option (b)

68.
In which of the following type of control chart is useful for the items acceptance or rejection in a quality control?
ગુણવત્તા નિયંત્રણમાં વસ્તુઓની સ્વીકૃતિ અથવા અસ્વીકાર માટે નીચેનામાંથી ક્યાં પ્રકારનો નિયંત્રણ ચાર્ટ ઉપયોગી છે?
(a) X – Chart
(b) P – Chart
(c) R – Chart
(d) C - Chart
Answer:

Option (b)

69.
LCL for a X - chart is expressed by ________
X¯ –ચાર્ટ માટેની LCL ________ દ્વારા શોધવામાં આવે છે.
(a) x¯-A2.R¯ or x¯-3sn+1
(b) x¯-A2.R¯ or x¯-3sn-1
(c) x¯-A2.R¯ or x¯+3sn-1
(d) x¯+A2.R¯ or x¯-3sn-1
Answer:

Option (b)

70.
LCL for a R - chart is expressed by ________
R – ચાર્ટ માટેની LCL ________ દ્વારા શોધવામાં આવે છે.
(a) D4.R or R-3SR
(b) D3.R or R-3SR
(c) D4.R¯ or R-3SR
(d) D3.R¯ or R-3SR
Answer:

Option (d)

Showing 61 to 70 out of 82 Questions