CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Statistical Quality Control& Monitoring

Showing 1 to 10 out of 82 Questions
1.
Which of following does not represented quality?
નીચેનામાંથી કઈ ગુણવત્તાને રજૂ કરતું નથી ?
(a) Strength
મજબુતાઈ
(b) Durability
ટકાવપણું
(c) Test results
પરિણામો
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (c)

2.
When structure have a good quality it is ___
કોઈ પણ સ્ટ્રકચરની સારી ગુણવતા એટલે ____
(a) Architecture planning proper
આર્કીટેક્ચર પ્લાનીંગ યોગ્ય
(b) Adequate testing
પર્યાપ્ત પરીક્ષણ
(c) Workmanship should excellent
કારીગરી શ્રેષ્ઠ હોવી
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

3.
Which of the following steps Juran gives for Quality Control.
ગુણવત્તા નિયંત્રણ માટે જુરન નીચેનામાંથી કયા પગલાં આપે છે.
(a) Evaluate actual operating performance
વાસ્તવિક સંચાલનના પ્રદર્શનનું મૂલ્યાંકન કરો
(b) Compare actual performance to goals
વાસ્તવિક પ્રદર્શનની તુલના લક્ષ્યો સાથે કરો
(c) Act on the difference
તફાવત પર કાર્ય
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

4.
In which of the following includes are in civil engineering works for quality control.
સિવિલ એન્જિનિયરિંગના કામોમાં ગુણવત્તા નિયંત્રણ માટે નીચેનામાંથી કઈ બાબતો શામેલ છે.
(a) Testing of materials
મટીરીયલ નું ટેસ્ટીંગ
(b) Inspection of finished work
સમાપ્ત થયેલા કામનું નિરીક્ષણ
(c) Evaluation of construction method
બાંધકામ પદ્ધતિનું મૂલ્યાંકન
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

5.
In which of the following factor does not affecting for quality control.
નીચેના માંથી કયુ પરિબળ ગુણવત્તા નિયંત્રણને અસર કરતુ નથી.
(a) Skill of workers
કારીગર નું કૌશલ્ય
(b) does not Supervision standards
નિરીક્ષણ ના ધોરણો નથી
(c) Quality control plan
ગુણવતા નિયંત્રણ પ્લાન
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (b)

6.

Which of the following benefit is not for quality control.

નીચેની કઇ પ્રવૃત્તિઓ ગુણવત્તાની ખાતરી આપે છે.

(a)

More inspection is required

વધારે નિરિક્ષણ ની જરૂરિયાત

(b)

Increased repair cost

રિપેર કોસ્ટ વધવી

(c)

Both of A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

7.

Which of the following activities are given quality assurance.

નીચેનામાંથી કયો ફાયદો ગુણવતા નિયત્રણનો નથી.

(a)

Safety

સલામતી

(b)

Durability

ટકાવપણું

(c)

Reliability

વાસ્તવિકતા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

8.
Quality characteristics which are related to only conforming or non-conforming products, are called___
ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ કે જે ફક્ત અનુરૂપ અથવા બિન-અનુરૂપ ઉત્પાદનો સાથે સંબંધિત છે, ____કહેવામાં આવે છે
(a) Attributes
ગુણધર્મો
(b) Variables
ફેરફારો
(c) Continuous characteristics
સતત લાક્ષણિકતાઓ
(d) None of the above
પરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

9.
Quality characteristics which are related to only dimensions or physical parameters, are called___
ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ કે જે માપો અથવા ભૌતિક માપો સાથે સંબંધિત છે, ____કહેવામાં આવે છે.
(a) Attributes
ગુણધર્મો
(b) Variables
ફેરફારો
(c) Continuous characteristics
સતત લાક્ષણિકતાઓ
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (b)

10.
When record show only the number of, called ___
જયારે રેકોર્ડ ને સંખ્યા ના રૂપમાં બતાવવામાં આવે તેને ___ કહેવાય છે.
(a) Attributes
ગુણધર્મો
(b) Variables
ફેરફારો
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 82 Questions