CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Statistical Quality Control& Monitoring

Showing 41 to 50 out of 82 Questions
41.
If the value of standard deviation and mean are respectively 18 cm and 40 cm given so what is value for coefficient of variance.
જો પ્રમાણિત વિચલન અને સરેરાશનું મૂલ્ય અનુક્રમે 18 સે.મી. અને 40 સે.મી. આપવામાં આવ્યું છે, તો વેરીઅન્સ અચળાંક માટેનું મૂલ્ય શું થશે.
(a) 222.22 %
(b) 222.22 cm
(c) 45 %
(d) 45 cm
Answer:

Option (c)

42.
One or more items taken from a quantity is called___
કોઈ જથ્થામાંથી લીધેલ એક અથવા વધારે આઈટમો ને ___ કહેવાય.
(a) Sample
નમુનો
(b) Lot
જથ્થો
(c) Sample size
નમુનાની સાઈઝ
(d) Lot size
જથ્થાની સાઈઝ
Answer:

Option (a)

43.
The number of items in a sample is called___
કોઈ એક નમૂનામાં રહેલી આઈટમોની સંખ્યા ને ___ કહેવાય.
(a) Sample
નમુનો
(b) Lot
જથ્થો
(c) Sample size
નમુનાની સાઈઝ
(d) Lot size
જથ્થાની સાઈઝ
Answer:

Option (c)

44.
Each element of a sample is called___
નમૂનાના દરેક તત્વને ___ કહેવાય.
(a) Item
આઈટમ
(b) Lot
જથ્થો
(c) Sample size
નમુનાની સાઈઝ
(d) Lot size
જથ્થાની સાઈઝ
Answer:

Option (a)

45.
A collection of many items is called ____
ઘણીબધી આઈટમો ભેગી મળે તો તેને ____ કહેવાય
(a) Item
આઈટમ
(b) Lot
જથ્થો
(c) Sample size
નમુનાની સાઈઝ
(d) Lot size
જથ્થાની સાઈઝ
Answer:

Option (b)

46.
Total number of items in a lot is called ____
કોઈ એક જથ્થામાં રહેલી આઈટમની બધી સંખ્યાને ____ કહેવાય.
(a) Item
આઈટમ
(b) Lot
જથ્થો
(c) Sample size
નમુનાની સાઈઝ
(d) Lot size
જથ્થાની સાઈઝ
Answer:

Option (d)

47.
The method of preparation of a sample is called___
નમૂના તૈયાર કરવાની પદ્ધતિને _____ કહેવામાં આવે છે.
(a) Sampling
સેમ્પલીંગ
(b) Inspection
નિરિક્ષણ
(c) Testing
પરિક્ષણ
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

48.
Which of the following elements are included for inspection?
નીચેનામાંથી કયા તત્વો નિરીક્ષણ માટે શામેલ છે?
(a) Measurement
માપણી
(b) Examination
પરિક્ષણ
(c) Comparison
સરખામણી
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

49.
What is say about friction between sample size to total item in a lot.
સેમ્પલની સાઈઝ અને જથ્થામાં રહેલી કુલ આઈટમો ના અપૂર્ણાંક ને શું કહેવાય.
(a) Sampling fraction
સેમ્પલીંગ ફ્રેક્સન
(b) Standard deviation
પ્રમાણિત વિચલન
(c) Variance
ફેરફાર
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

50.
What is the sampling fraction is that for lot of bricks 500, a sample of 10 bricks is taken.
જયારે 500 ઈંટો નો જથ્થો હોય, અને તેમાંથી 10 ઇંટોનું સેમ્પલ લેવામાં આવે તો સેમ્પલીંગ ફ્રેક્સન કેટલો થાય.
(a) 1/500
(b) 1/50
(c) 1/5
(d) 1
Answer:

Option (b)

Showing 41 to 50 out of 82 Questions