CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Statistical Quality Control& Monitoring

Showing 51 to 60 out of 82 Questions
51.
Which of the following is not a sampling techniques?
નીચેનામાંથી કઈ સેમ્પલીંગ ટેકનીક નથી ?
(a) Three stage sampling
થ્રી સ્ટેજ સેમ્પલીંગ
(b) Two stage sampling
ટુ સ્ટેજ સેમ્પલીંગ
(c) Simple random sampling
સિમ્પલ રેન્ડમ સેમ્પલીંગ
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

52.
When the lot size is 50, sample size is 5 given that sample is 10, 12, 13, 14, 16 m, if minimum acceptance value 13 cm so how many % defective in the lot.
જયારે જથ્થાની સાઈઝ 50, સેમ્પલની સાઈઝ 5 માટે સેમ્પલ 10, 12, 13, 14, 16 લીધા હોય અને આવકાર્ય માપ 13 cm છે, તો જથ્થામાંથી કેટલા %ખામીયુક્ત હશે.
(a) 40
(b) 25
(c) 10
(d) 0
Answer:

Option (a)

53.
Which of the following sampling techniques is useful when lot size is large and simple random sampling is not possible?
જયારે સિમ્પલ રેન્ડમ સેમ્પલીંગ શક્ય નહોય અને જથ્થાની સાઈઝ મોટી હોય ત્યારે નીચેનામાંથી કઈ સેમ્પલીંગ માટેની ટેકનીક વપરાય છે.
(a) Stratified sampling
(b) Proportional sampling
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (c)

54.
Which of the following sampling techniques is preferred when item in a lot are presented in an orderly manner
જયારે જથ્થામાં આઈટમો ક્રમશ: રીતે ગોઠવેલી હોય ત્યારે નીચેનામાંથી સેમ્પલીંગ ની કઈ પદ્ધતિ સરળ પડે છે.
(a) Systematic sampling
(b) Stratified sampling
(c) Cluster sampling
(d) Two stage sampling
Answer:

Option (a)

55.
Which of the following terms are incorrect for 100% inspection.
નીચેના માંથી કઈ શરતો 100% નિરીક્ષણ માટે ખોટી છે.
(a) Inspection cost less
ઓંછો નિરિક્ષણ ખર્ચ
(b) Time consumed
સમય નો બચાવ થાય
(c) Easy inspection
નિરિક્ષણ સહેલાયીથી થવું
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

56.
In which of the following items are not to feasible 100% inspection?
નીચેની કઇ વસ્તુઓમાં 100% નિરીક્ષણ શક્ય નથી?
(a) Critical parts
જટિલ ભાગો
(b) Safety devices
સલામતી ઉપકરણો
(c) Destructive tests
વિનાશક પરીક્ષણો
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (c)

57.
In which of the following items are to feasible only sampling inspection?
નીચેની કઈ વસ્તુઓં માટે ફક્ત સેમ્પલીંગ નિરિક્ષણ શક્ય છે?
(a) Critical parts
જટિલ ભાગો
(b) Safety devices
સલામતી ઉપકરણો
(c) Destructive tests
વિનાશક પરીક્ષણો
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (c)

58.
In which of the following terms are true for sampling inspection?
નીચેના માંથી કઈ શરતો સેમ્પલીંગ નિરીક્ષણ માટે સાચી છે.
(a) Inspection cost less
ઓંછો નિરિક્ષણ ખર્ચ
(b) Time consumed
સમય નો બચાવ થાય
(c) Easy inspection
નિરિક્ષણ સહેલાયીથી થવું
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

59.
In which of following inspection is show results in form of characteristics?
નીચેનામાંથી કયા નિરીક્ષણમાં લાક્ષણિકતાઓના સ્વરૂપમાં પરિણામો બતાવવામાં આવે છે?
(a) Inspection by attributes
ગુર્ણઘર્મો દ્વારા નિરિક્ષણ
(b) Inspection by variables
ફેરફારો દ્વારા નિરિક્ષણ
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

60.
Which of the following advantages of acceptance sampling are?
નીચેનામાંથી ક્યાં ફાયદા એસેપ્ટન્સ સેમ્પલીંગ થી થશે?
(a) Simple and easy
સરળ અને અનુકુળ
(b) Avoid 100% inspection
100 % નિરિક્ષણને અવગણી શકાય
(c) Less tedious
ઓછા કંટાળાજનક
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (d)

Showing 51 to 60 out of 82 Questions