CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Statistical Quality Control& Monitoring

Showing 11 to 20 out of 82 Questions
11.
Variables also known as___
ફેરફારોને ____ પણ કહેવાય છે.
(a) Discrete data
સ્વતંત્ર ડેટા
(b) Continuous data
સતત ડેટા
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (b)

12.
Attributes also known as___
ગુણધર્મ ને ____ પણ કહેવાય છે.
(a) Discrete data
સ્વતંત્ર ડેટા
(b) Continuous data
સતત ડેટા
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

13.
Full form of SQC is____
SQC નું પૂરું નામ ___ છે.
(a) Statistical Quantity Control
(b) Standard Quality Control
(c) Statistical Quality Control
(d) Standard Quantity Control
Answer:

Option (c)

14.
Which of the following activities are given in SQC techniques.
SQC ટેકનીકમાં નીચેનામાંથી કઈ પ્રકિયા થાય છે.
(a) Analyzing data
ડેટા નું પુથ્થકરણ
(b) Systematic collection of data
ડેટા નો વ્યવસ્થિત સંગ્રહ
(c) Management action
સંચાલન ક્રિયા
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

15.
In a group of similar items, any one item is called___
એક સરખી આઈટમોના ગ્રુપમાની કોઈ એક આઈટમ ને ___ કહે છે.
(a) Universe
યુનિવર્સ
(b) Unit
એકમ
(c) Variables
ફેરફારો
(d) Attributes
ગુણધર્મો
Answer:

Option (b)

16.
A common source from which all units are obtained is called____
એવો સામાન્ય સ્ત્રોત જેમાંથી બધા જ એકમો મેળવવામાં આવે છે તેને ____ કહે છે.
(a) Universe
યુનિવર્સ
(b) Unit
એકમ
(c) Variables
ફેરફારો
(d) Attributes
ગુણધર્મો
Answer:

Option (a)

17.
Which of the following benefit is not for SQC.
નીચેનામાંથી કયો ફાયદો SQC માટે નથી.
(a) Better quality assurance
સારી ગુણવતાની ખાતરી
(b) Not free from sources of variations
પ્રકિયા ફેરફારોના સ્ત્રોત થી મુક્ત નથી
(c) Reduced inspection cost
ઇન્સ્પેકશન ખર્ચ ઘટે છે.
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (b)

18.
Which of the following objectives are for statistical quality control.
નીચેનામાંથી ક્યાં હેતુઓં આંકડાકીય ગુણવતા નિયંત્રણ માટેના છે.
(a) Reduced inspection cost
ઇન્સ્પેકશન ખર્ચ ઘટે છે.
(b) Better quality assurance
સારી ગુણવતાની ખાતરી
(c) To take corrective measure
જરૂરી સુધારક પગલા લેવા
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

19.
Full form of SPC is ____
SPC નું પૂરું નામ ____
(a) Standard Process Control
(b) Statistical Process Common
(c) Statistical Process Control
(d) Standard Process Common
Answer:

Option (c)

20.
Which of the following objective is not for SPC.
નીચેનામાંથી કયો ઉદેશ SPC માટેનો નથી.
(a) Collecting data
માહિતી એકઠી કરવી
(b) Controlling of performances
પરફોર્મન્સનું નિયંત્રણ
(c) Predicting future tendencies
ભવિષ્યના વલણનું અનુમાન
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 82 Questions