CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Quality Standards

Showing 1 to 10 out of 33 Questions
1.
Full form of NBC is___
NBC નું પૂરું નામ ____ છે.
(a) National Building Control
(b) National Building Code
(c) National Building Commerce
(d) National Bye Code
Answer:

Option (b)

2.
When was recommendations made by panel in ‘Report on Economics in Construction Costs’ published?
‘બાંધકામ ખર્ચમાં અર્થશાસ્ત્ર અંગેના અહેવાલમાં’ પેનલ દ્વારા ભલામણો ક્યારે પ્રકાશિત કરવામાં આવી?
(a) 1968
(b) 1965
(c) 1967
(d) 1966
Answer:

Option (a)

3.
When was ‘panel of experts’ established by planning commission?
‘નિષ્ણાંતોની ટુકડી’ આયોજન પંચ દ્વારા ક્યારે નીમવામાં આવી?
(a) 1968
(b) 1965
(c) 1967
(d) 1966
Answer:

Option (b)

4.
Who is the responsibility give to preparing NBC by the planning commission?
આયોજન પંચ દ્વારા NBC તૈયાર કરવાની જવાબદારી કોને આપવામાં આવે છે?
(a) ISI
(b) ISO
(c) ISA
(d) ISC
Answer:

Option (a)

5.
What is the Full form of ISI ?
ISI નું પૂરું નામ છું છે?
(a) International Standards Institution
(b) Indian Standards Institution
(c) Indian Standards Information
(d) Indian Standards Inquiry
Answer:

Option (b)

6.
Which of the following members are not included in advisory committee for drafting of the code?
કોડના મુદ્દામાટેની સલાહકાર સમિતિમાં નીચેનામાંથી કયા સભ્યનો સમાવેશ થતો નથી?
(a) Architects
આર્કીટેક
(b) Town planner
ટાઉન પ્લાનર
(c) Structural Engineer
સ્ટ્રકચરલ ઈજનેર
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (d)

7.
How many panels of experts were formed for NBC?
NBC માટે કેટલા નિષ્ણાતોની પેનલ બનાવવામાં આવી હતી?
(a) 15
(b) 16
(c) 17
(d) 18
Answer:

Option (d)

8.
Which edition of NBC was published in 1970
1970 માં NBCની કઈ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી
(a) 1st
(b) 2nd
(c) 3rd
(d) 4th
Answer:

Option (a)

9.
NBC has been published in year 2005 known as ____
NBC જે 2005 ના વર્ષમાં પ્રકાશિત થઈ તેને ___ દ્વારા ઓળખવામાં આવે છે.
(a) SP 7 : 2005
(b) IS code : 2005
(c) SP 8 : 2005
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (a)

10.
In which of the following points are not covered in NBC?
નીચેનામાંથી ક્યાં મુદ્દા NBCમાં આવરી લેવામાં આવ્યા નથી?
(a) Fire protection requirements
અગ્નિ સંરક્ષણ આવશ્યકતાઓ
(b) Building Services
બિલ્ડીંગ સર્વિસીસ
(c) Plumbing Services
પ્લમ્બીંગ સર્વિસીસ
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 33 Questions