CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Sustainable Built Environment Green Building

Showing 21 to 28 out of 28 Questions
21.
Which rating star is given by GRIHA for points between 71 – 80?
GRIHA દ્વારા 71 - 80 વચ્ચેના પોઈન્ટ્સ માટે કયો રેટિંગ સ્ટાર આપવામાં આવે છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

22.
How many set of criteria formulated by GRIHA for rating the building?
GRIHA દ્વારા બિલ્ડિંગને રેટિંગ આપવા માટે કેટલા માપદંડોનો સેટ છે?
(a) 31
(b) 32
(c) 33
(d) 34
Answer:

Option (d)

23.
LCA means that___
LCA એટલે ___
(a) Life Cycle Assessment
(b) Life Council Assessment
(c) Life Cycle Association
(d) Local Cycle Assessment
Answer:

Option (a)

24.
LCA associated with a___
LCA એ ___ સાથે સંકાળેલી છે.
(a) Product
પ્રોડક્ટ
(b) Process
પ્રોસેસ
(c) Service
સર્વિસ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

25.
Which of the following assessments is made by LCA throughout the life of a building?
બિલ્ડીંગની આખી લાઈફ દરમિયાન નીચેનામાંથી કયા મૂલ્યાંકન LCA દ્વારા કરવામાં આવે છે?
(a) Use of building
બિલ્ડીંગનો વપરાશ કરવો
(b) Transportation of construction material
મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન કરવું
(c) Disposal of surplus waste material
વધારાના મટીરીયલનો નિકાલ કરવો
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

26.
Which of the following phases is not a LCA process?
નીચેનામાંથી કયા તબક્કામાં LCA પ્રક્રિયા નથી?
(a) Life cycle inventory
લાઈફ સાઈકલ ઈન્વેટરી
(b) Life cycle impact assessment
લાઈફ સાઈકલ ઈમપેક્ટ એસેસમેન્ટ
(c) Life cycle interpretation
લાઈફ સાઈકલ ઇન્ટરપ્રીટેસન
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

27.
Which of the following are not a benefits for LCA?
નીચેનામાંથી કયા LCA ના લાભ નથી?
(a) Does not improvement in the quality of environment
પર્યાવરણની ગુણવતા સુધરતી નથી
(b) To know about Eco-friendly materials
ઈકો- ફ્રેન્ડલી મટીરીયલની ખબર પડે છે
(c) Promotion to recycle and reuse of waste materials
વેસ્ટ મટીરીયલના રિસાયકલીંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન મળે છે
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (a)

28.
Which of the following are not a measure for a green building?
નીચેનામાંથી કયા ગ્રીન બિલ્ડીંગ માટેના માપદંડ નથી?
(a) Use B-rated elements that save energy
ઉર્જાની બચત કરે એવા BEE રેટિંગ વાળા એલિમેન્ટ્સ વાપરવા.
(b) Install solar panels for lighting or heating water
લાઈટીંગ કે પાણી ગરમ કરવા માટે સોલાર પેનલ બેસાડવી
(c) Install water meters in a building
બિલ્ડીંગમાં વોટરમીટર બેસાડવા
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

Showing 21 to 28 out of 28 Questions