CONSTRUCTION QUALITY CONTROL & MONITORING (3360602) MCQs

MCQs of Sustainable Built Environment Green Building

Showing 1 to 10 out of 28 Questions
1.
Sustainable building means that
સસ્ટેનેબલ બિલ્ડિંગ એટલે કે
(a) Green building
ગ્રીન બિલ્ડીંગ
(b) Environmental building
એન્વાયરમેન્ટલ બિલ્ડીંગ
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (c)

2.
Which of the following elements should be used optimum to make a green building?
ગ્રીન બિલ્ડીંગ બનાવવા માટે નીચેનામાંથી કયા તત્વોનો ઉપયોગ મહત્તમ થવો જોયીયે.
(a) Agni
અગ્નિ
(b) Jal
જલ
(c) Prithvi
પુથ્વી
(d) All of the above
ઉપરના બધાજ
Answer:

Option (d)

3.
Which of the following is not the purpose of a green building?
નીચેનામાંથી કયો ગ્રીન બિલ્ડીંગ નો ઉદેશ નથી ?
(a) To reduce use of water
પાણીનો ઉપયોગ ઓછો કરવો
(b) To minimize damage of the environment
પર્યાવરણને નુકસાનને ઓછું કરવું
(c) Re-use of waste materials
વેસ્ટ મટીરીયલ નો ફરીથી ઉપયોગ
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

4.
Where is India's first green building located?
ભારતનું પ્રથમ ગ્ર્રીન બિલ્ડીંગ ક્યાં આવેલું છે
(a) ITC Green Centre, Gurgaon
ITC ગ્રીન સેન્ટર, ગુડગાંવ
(b) CII – Sohrabji Green Business Centre, Hyderabad
CII - સોહરાબજી ગ્રીન બિસનેસ સેન્ટર, હેદરાબાદ
(c) Wipro Technologies, Gurgaon
વિપ્રો ટેકનોલોજીસ, ગુડગાવ
(d) Suzlon one Earth, Pune
સુઝલોન વન અર્થ, પુને
Answer:

Option (b)

5.
Which of the following is not an economic benefit for a green building?
નીચેનામાંથી કયો ગ્રીન બિલ્ડીંગ માટેનો આર્થિક ફાયદો નથી ?
(a) 20 – 30 % energy used
20 - 30% ઉર્જા વપરાય છે
(b) 20 – 30 % less water used
20 - 30% ઓછું પાણી વપરાય છે
(c) Enhance asset value
એસેટ વેલ્યુ વધે છે
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

6.
Which of the following is not an environment benefit for a green building?
નીચેનામાંથી કયો ગ્રીન બિલ્ડીંગ માટેનો પર્યાવરણને લગતો ફાયદો નથી ?
(a) To reduce use of water
પાણીનો ઉપયોગ ઓછો કરવો
(b) Reduce solid waste
સોલીડ વેસ્ટનું પ્રમાણ ઘટે છે
(c) Decrease air quality
હવાની ગુણવતા ઘટે છે
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (c)

7.
Which of the following is a disadvantage of green building?
નીચેનામાંથી કયા ગ્ર્રીન બિલ્ડીંગ ના ગેરફાયદા છે?
(a) Increases 15-20% cost as compared to normal building
સામાન્ય બિલ્ડીંગની સરખામણીએ ખર્ચ 15-20% વધે છે
(b) Modern techniques are required
આધુનિક ટેકનીક ની જરૂર પડે
(c) Experts technicians are required
એક્સપર્ટ ટેકનીસીયનની જરૂર પડે
(d) All of the above
ઉપરના બધાજ
Answer:

Option (d)

8.
Which of the following is not a green building component?
નીચેનામાંથી ક્યાં ગ્રીન બિલ્ડીંગના ઘટકો નથી?
(a) Water efficiency
(b) Design efficiency
(c) Material efficiency
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (d)

9.
Which of the following benefit is for green building material?
નીચેનામાંથી ક્યાં ફાયદા ગ્રીન બિલ્ડીંગ મટીરીયલ માટેના છે?
(a) Lower cost
ખર્ચમાં ઘટાડો
(b) Reduced maintenance cost
મરામત ખર્ચ ઘટે
(c) Greater design flexibility
ડીઝાઇનમાં છૂટછાટ રહે
(d) All of the above
ઉપરના બધાજ
Answer:

Option (d)

10.
Which of the following green rating systems are currently working in India?
નીચેનામાંથી ભારત માં કઈ ગ્રીન રેટિંગ સીસ્ટમ હાલ કાર્યરત છે?
(a) LEED
(b) GRIHA
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 28 Questions