CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Project and Organisation Management

Showing 1 to 10 out of 31 Questions
1.
What is 4M of construction?
કન્સ્ટ્રકસન માટે 4M શું છે ?
(a) 4 types of organizations
4 પ્રકાર ના ઓર્ગેનાઇઝેસન
(b) 4 resources for construction
4 પ્રકાર ના રિસોર્સ
(c) 4 types of construction managers
4 પ્રકાર ના કન્સ્ટ્રકસન મેનેજર
(d) 4 types of construction managers
4 પ્રકાર ના સલામતિ ના નિયમ
Answer:

Option (b)

2.
What is organization?
ઓર્ગેનાઈઝેસન શું છે ?
(a) Arrangement of persons in business
બીઝનેસ માં માણશો ની ગોઠવણી
(b) Arrangement of machines on site
સાઇટ પર યંત્રો ની ગોઠવણી
(c) Arrangement of money for business
પૈસા ની વ્યવસ્થા
(d) Arrangement of materials at site
સાઇટ પર માલસામાન ની ગોઠવણી
Answer:

Option (a)

3.
What is Span of management?
મેનેજમેંટ નો સ્પાન એટલે શું?
(a) It is the number of persons to be supervised by a manager
મેનેજર વડે દેખરેખ રખાતા માણશો ની સંખ્યા
(b) It is the number of years for management to remain active
મેનેજમેંટ ની સમયમર્યાદા
(c) It is the average age of manager in a business
મેનેજરો ની સરેરાશ વય
(d) It is the number of achievements of management
મેનેજમેંટ ની સિદ્ધિ ઓ ની સંખ્યા
Answer:

Option (a)

4.
What is the simplest and oldest type of organization?
સૌથી સાદુ અને જુનું ઓર્ગેનાઇઝેશન ક્યું છે ?
(a) Matrix organization
મેટ્રીક્ષ ઓર્ગેનાઇઝેશન
(b) Line or military organization
લાઇન અથવા મીલીટરી ઓર્ગેનાઇઝેશન
(c) Line and staff organization
લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન
(d) Functional organization
ફ્ંક્શનલ ઓર્ગેનાઇઝેશન
Answer:

Option (b)

5.
Road is the example of
રોડ ક્યાં પ્રકારનું બાંધકામ છે ?
(a) Building constructions.
બીલ્ડીંગ બાંધકામ
(b) Infrastructure construction.
ઇન્ફ્રાસ્ટ્રકચર બાંધકામ
(c) Industrial construction.
ઔધ્યૌગિક બાંધકામ
(d) Special purpose projects
ખાસ હેતુ માટેનું બાંધકામ
Answer:

Option (b)

6.
Which of the following is not a characteristics of a Good organization ?
નીચેમાંથી ક્યું સારા ઓર્ગેનાઇઝેશન નું લક્ષણ નથી ?
(a) It must have an organization goal
ઓર્ગેનાઇઝેશન ને ધ્યેય હોવુ જોઈએ
(b) It should have proper structure
તેનું માળખું બરાબર હોવુ જોઈએ
(c) It should be as big as possible
તે શક્ય તેટલુ વિશાળ હોવુ જોઈએ
(d) It should includes all the activities without repeation
તે પુનરાવર્તિત ન હોય તેવી બધી પ્રવૃતિ કરતું હોવુ જોઈએ
Answer:

Option (c)

7.
Which organization permits quick decision ?
ક્યા ઓર્ગેનાઇઝેશન માં ઝડપી નિણય લઈ શકાઈ છે ?
(a) Matrix organization
મેટ્રીક્ષ ઓર્ગેનાઇઝેશન
(b) Line or military organization
લાઇન અથવા મીલીટરી ઓર્ગેનાઇઝેશન
(c) Line and staff organization
લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન
(d) Functional organization
ફ્ંક્શનલ ઓર્ગેનાઇઝેશન
Answer:

Option (b)

8.
In which of the following organization expert advice is available ?
નીચેના માંથી ક્યા ઓર્ગેનાઇઝેશન માં નિષ્ણાતની સલાહ મળે છે ?
(a) Matrix organization
મેટ્રીક્ષ ઓર્ગેનાઇઝેશન
(b) Line or military organization
લાઇન અથવા મીલીટરી ઓર્ગેનાઇઝેશન
(c) Line and staff organization
લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન
(d) Functional organization
ફ્ંક્શનલ ઓર્ગેનાઇઝેશન
Answer:

Option (c)

9.
Which of the following is/are disadvantage/s of Line and Staff organization ?
નીચેનામાંથી ક્યા લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન ના ગેરફાયદા છે ?
(a) Experts may not have authority to work properly.
નિષ્ણાતો ને કામ કરવાની સત્તા હોતી નથી
(b) Conflict between line and staff persons
લાઇન અને સ્ટાફ ના માણસો વચ્ચે તકરાર થાય છે
(c) Increase in overhead cost due to high salary of staff
પગાર નો ખર્ચ વધી જાય છે
(d) All of the Above
ઉપર ના બધા જ
Answer:

Option (d)

10.
Which of the following organization is widely used in PWD
PWD માં મોટે ભાગે ક્યું ઓર્ગેનાઇઝેશન હોય છે
(a) Matrix organization
મેટ્રીક્ષ ઓર્ગેનાઇઝેશન
(b) Line or military organization
લાઇન અથવા મીલીટરી ઓર્ગેનાઇઝેશન
(c) Line and staff organization
લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન
(d) Functional organization
ફ્ંક્શનલ ઓર્ગેનાઇઝેશન
Answer:

Option (c)

Showing 1 to 10 out of 31 Questions