CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Project and Organisation Management

Showing 11 to 20 out of 31 Questions
11.
Which of the following is not role of owner
નીચેનામાંથી કઈ જવાબદારી માલીક ની નથી ?
(a) To arrange fund
પ્રોજેકટ માટે પૈસાની વ્યવસ્થા કરવી
(b) To arrange land
પ્રોજેકટ માટે જમીન ની વ્યવસ્થા કરવી
(c) To ensure quality of construction
બાંધકામ ની ગુણવત્તા ની ખાતરી કરવી
(d) To arrange necessary approvals
પ્રોજેકટ માટે જરૂરી પરવાનગીઓ મેળવવી
Answer:

Option (c)

12.
Which of the following is not role of contractor
નીચેના માંથી કઈ જવાબદારી કોન્ટ્રાકટરની નથી ?
(a) To arrange land
પ્રોજેકટ માટે જમીન ની વ્યવસ્થા કરવી
(b) To provide resources as per condition of contract
કોન્ટ્રાક્ટ ની શરતો પ્રમાણે માલસામાન, યંત્રો અને માણસોની વ્યવસ્થા કરવી
(c) To work as per plans and specifications
નક્શાઓ અને સ્પેશીફીકેશન પ્રમાણે કામ કરાવવું
(d) To put RA and final bill and bill for extra item
RA અને ફાઇનલ બીલ મૂકવા
Answer:

Option (a)

13.
In which of the following stages viability of project is ensured ?
નીચેનામાંથી ક્યા સ્ટેજ માં પ્રોજેકટ ની વાયેબીલિટિ નક્કી થાય છે
(a) Planning stage
પ્લાનીંગ સ્ટેજ
(b) Briefing stage
બ્રીફિંગ સ્ટેજ
(c) Construction stage
બાંધકામ સ્ટેજ
(d) None of the above
ઉપરનામાંથી એકપણ નહીં
Answer:

Option (b)

14.
In which of the following stages specifications are prepared?
નીચેનામાંથી ક્યા સ્ટેજમાં સ્પેશીફિકેશન તૈયાર કરવામા આવે છે
(a) Planning stage
પ્લાનીંગ સ્ટેજ
(b) Briefing stage
બ્રીફિંગ સ્ટેજ
(c) Construction stage
બાંધકામ સ્ટેજ
(d) None of the above
ઉપરનામાંથી એકપણ નહીં
Answer:

Option (a)

15.
In which of the following stages contract documents are prepared ?
નીચેનામાંથી ક્યા સ્ટેજમાં કોન્ટ્રાક્ટ ના ડૉક્યુમેન્ટ તૈયાર કરવામા આવે છે
(a) Planning stage
પ્લાનીંગ સ્ટેજ
(b) Briefing stage
બ્રીફિંગ સ્ટેજ
(c) Construction stage
બાંધકામ સ્ટેજ
(d) None of the above
ઉપરનામાંથી એકપણ નહીં
Answer:

Option (d)

16.
Supervision for quality control is the part of
ગુણવતા નિયમન માટે સુપરવીઝનની પ્રવૃતિ નીચેનામાંથી ક્યા સ્ટેજ નો ભાગ છે
(a) Planning stage
પ્લાનીંગ સ્ટેજ
(b) Briefing stage
બ્રીફિંગ સ્ટેજ
(c) Construction stage
બાંધકામ સ્ટેજ
(d) None of the above
ઉપરનામાંથી એકપણ નહીં
Answer:

Option (c)

17.
Tests for performance of construction is done in
બાંધકામ નું પર્ફોર્મન્સ ક્યા સ્ટેજ માં ચેક કરવામા આવે છે ?
(a) Planning stage
પ્લાનીંગ સ્ટેજ
(b) Briefing stage
બ્રીફિંગ સ્ટેજ
(c) Construction stage
બાંધકામ સ્ટેજ
(d) Commissioning stage
ક્મીશનીંગ સ્ટેજ
Answer:

Option (d)

18.
Which of the following are the qualities of good construction manager?
સારા ક્ન્સ્ટ્ર્કશન મેનેજર ના લક્ષણ ક્યા છે
(a) Good character.
સારુ ચારિત્ર્ય
(b) Integrity to enhance teamwork.
ટીમવર્ક જમાવવાની ક્ષમતા
(c) Devotion to duty.
ફરજ પ્રત્યે સમર્પણની ભાવના
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

19.
The main function of the construction management is
ક્ન્સ્ટ્ર્કશન મેનેજમેન્ટના કાર્ય ક્યા છે
(a) Organizing
ઓર્ગેનાઇજીંગ
(b) Directing
ડાયરેકટીંગ
(c) Planning
પ્લાનીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

20.
Each work should be planned with respect to
પ્રત્યેક પ્રોજેકટનું પ્લાનીંગ નીચેનામાંથી ક્યા આધારે કરવું જોઈએ
(a) availability of resources
રીસોર્સ ની ઉપલબ્ધતા
(b) urgency of the work
પ્રોજેકટ કેવો અર્જન્ટ છે તે જોવુ જોઈએ
(c) manner of execution of the work
કામ કરવાની રીત
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 31 Questions