CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Tendering and Accounting

Showing 21 to 30 out of 35 Questions
21.
Which are the criteria to be checked for pre- qualification of contractor
કોન્ટ્રાક્ટરની પૂર્વ લાયકાત માટે તપાસવાના માપદંડ કયા છે?
(a) Financial strength
નાણાકીય તાકાત
(b) Past five year experience
છેલ્લા પાંચ વર્ષનો અનુભવ
(c) Technical personnel engaged
ટેક્નિકલ સ્ટાફ ની સંખ્યા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

22.
How many envelops are required to submitted Tender form
ટેન્ડર ફોર્મ સબમિટ કરવા માટે કેટલા પરબિડીયાઓ જરૂરી છે?
(a) 3
(b) 1
(c) 4
(d) 2
Answer:

Option (c)

23.
AA stands for
AA કોના માટે વપરાય છે?
(a) Administrative approval
વહીવટી મંજૂરી
(b) Additional approval
વધારાની મંજૂરી
(c) Additional amount
વધારાની રકમ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

24.
TS stands for
TS કોના માટે વપરાય છે?
(a) Training standards
તાલીમ ધોરણો
(b) Technical sanction
તકનીકી મંજૂરી
(c) Technical standards
તકનીકી ધોરણો
(d) Technical solution
તકનીકી ઉકેલો
Answer:

Option (b)

25.
Total no of grades for registration of contractor with governments are
સરકાર સાથે કોન્ટ્રાક્ટરની નોંધણી માટેના કુલ ગ્રેડ કેટલા છે?
(a) 3
(b) 5
(c) 7
(d) 4
Answer:

Option (c)

26.
EIC stands for
EIC નો અર્થ છે
(a) Engineer in charge
એંજિનયર ઇન ચાર્જ
(b) Executive in charge
એક્ઝિક્યુટિવ ઇન ચાર્જ
(c) Executive in change
એક્ઝિક્યુટિવ ઇન ચેન્જ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

27.
For works up to Rs .......... it is not compulsory to issue work order.
રૂપિયા........... સુધીના કામો માટે વર્ક ઓર્ડર આપવો ફરજીયાત નથી.
(a) Rs 2000
2000 રૂ
(b) Rs 500
500 રૂ
(c) Rs 1000
1000 રૂ
(d) Rs 3000
3000 રૂ
Answer:

Option (b)

28.
Contract is terminated in case of
કરાર કયા કિસ્સામાં સમાપ્ત થાય છે?
(a) Slow progress and time limit exceeds
ધીમી પ્રગતિ ને લીધે સમય મર્યાદા નો ભંગ
(b) Work is not being executed as per specifications and instruction of EIC
ઇઆઈસીની સૂચના અને ધોરણ મુજબ કામ ચલાવવામાં આવી રહ્યું ન હોય ત્યારે
(c) Contractor tries to admit sub contractor
કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટરને કામ આપવાનો પ્રયત્ન કરે તો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

29.
Work is classified as Petty works if sanctioned amount of work is less than
કામની મંજૂરીની રકમ કેના થિ ઓછી હોય તો તેને પેટિ વર્ક્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
(a) 12000
(b) 15000
(c) 10000
(d) 20000
Answer:

Option (c)

30.
A tender is converted to a legal document immediately after its acceptance by owner
કોઈ ટેન્ડર કોના દ્વારા સ્વીકાર્યા પછી તરત જ કાનૂની દસ્તાવેજમાં રૂપાંતરિત થાય છે
(a) Owner
માલિક
(b) Contractor
ઠેકેદાર
(c) Divisional clerk
વિભાગીય કારકુન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 35 Questions