CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Tendering and Accounting

Showing 1 to 10 out of 35 Questions
1.
Which of the following is not essential requirement for contract
કરાર માટે નીચેનીમાંથી કઈ બાબત આવશ્યક નથી
(a) Parties must be competent
બંને પક્ષો સક્ષમ હોવું આવશ્યક છે
(b) Should be made by free consent
કરાર માટે ચોક્કસ કાનૂની પ્રક્રિયા અને તેનો સ્વિકાર થવો જોઈએ
(c) There shall be definite and legal proposal and its acceptance .
મુક્ત સંમતિ દ્વારા કરાર થવો જોઈએ
(d) Both Parties must be citizens of same country
બંને પક્ષો એક જ દેશના નાગરિક હોવા જોઈએ
Answer:

Option (d)

2.
Departmental execution is suitable for small jobs
નાના કામ માટે વિભાગીય અમલ યોગ્ય છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (a)

3.
Contract system is suitable for big projects
મોટા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ યોગ્ય છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (a)

4.
Specialized work needs departmental execution
વિશેષ કાર્યને વિભાગીય અમલની જરૂર છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (b)

5.
Which of the following is/are advantages of item rate contract
નીચેનામાંથી કયા આઇટમ રેટ કરારના ફાયદા છે
(a) Elasticity and fair to both the parties
કરાર સ્થિતિસ્થાપક છે અને બંને પક્ષોને વાજબી છે
(b) Economical
આર્થિક રીતે પરવડે તેમ છે
(c) Absence of uncertainties
અનિશ્ચિતતાની ગેરહાજરી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

6.
Extra items will cause headache in item rate contract
વધારાની આઇટમ આઇટમ રેટ કરારમાં તકલીફ કારક છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (a)

7.
In which of the following contract;contractor is required to offer a fixed sum for job in all respect as per given drawings and details?
નીચેના કયા કરારમાં; ઠેકેદારને આપેલ ડ્રોઇંગ અને વિગતો મુજબ તમામ કામ માટે ચોક્કસ રકમની ઑફર કરવાની રહેશે?
(a) Item rate contract
આઇટમ રેટ કરાર
(b) Lump-sum contract
લમ્પ સમ કરાર
(c) All in one contract
સમગ્ર કરાર
(d) Labor contract
મજૂર કરાર
Answer:

Option (b)

8.
In which of the following contract;contractor is not required to deposit SD?
નીચેના માં થી કયા કરારમાં કોન્ટ્રાક્ટરે એસ.ડી. જમા કરાવવાની જરૂર નથી?
(a) Item rate contract
આઇટમ રેટ કરાર
(b) Lump sumcontract
લમ્પ સમ કરાર
(c) Piece work agreement
પીસ વર્ક એગ્રીમેન્ટ
(d) Labour contract
મજૂર કરાર
Answer:

Option (c)

9.
In which of the following contract;contractor is quickly be agreed and work on job?
નીચેના માં થી કયા કરારમાં; ઠેકેદાર ઝડપથી સંમત થાય છે અને કામ ચાલુ કરે છે?
(a) Cost plus percentage rate contract
ખર્ચ પ્લસ ટકાવારી ના કરાર
(b) Lump sum contract
લમ્પ સમ કરાર
(c) Piece work agreement
પીસ વર્ક એગ્રીમેન્ટ
(d) Labour contract
મજૂર કરાર
Answer:

Option (a)

10.
In which of the following contract;contractor tries to complete job quickly?
નીચેના માં થી કયા કરારમાં; ઠેકેદાર કામ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે?
(a) Item rate contract
આઇટમ રેટ કરાર
(b) Cost plus fixed fee contract
કિંમત વત્તા નિયત ફી કરાર
(c) All in one contract
સમગ્ર કરારમાં
(d) Labour contract
મજૂર કરાર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 35 Questions