CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Resource Management

Showing 11 to 20 out of 38 Questions
11.
Timber and plywood should be stacked separately.
લાકડા અને પ્લાયવુડને અલગથી ગોઠવવા જોઈએ.
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

12.
EOQ stands for
EOQ નું પૂરું ફૉર્મ શું છે?
(a) Equal order quantity
(b) Economic order quantity
(c) Extra order quantity
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

13.
Which of the following is not an objectives of Inspection
નીચેનામાંથી કયા નિરીક્ષણના ઉદ્દેશ્ય નથી
(a) To find defects in the production of material
સામગ્રીના ઉત્પાદનમાં ખામીઓ શોધવા માટે
(b) To verify the quality of material
સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે
(c) To minimize cost of construction
બાંધકામનો ખર્ચ ઓછો કરવા માટે
(d) To ensure that construction quality is not spoiled due to poor quality material
સુનિશ્ચિત કરવા માટે કે નબળી ગુણવત્તાવાળી સામગ્રીને કારણે બાંધકામની ગુણવત્તા બગડેલી નથી
Answer:

Option (c)

14.
The space between the walls and cement bags all-round should be at least......... cms.
દિવાલો અને સિમેન્ટ બેગ વચ્ચેની જગ્યા ઓછામાં ઓછી ......... સે.મી હોવી જોઇયે
(a) 30
30 સે.મી.
(b) 50
50 સે.મી.
(c) 60
60 સે.મી.
(d) 40
40 સે.મી.
Answer:

Option (a)

15.
In one stack not more than.......... cement bags should be stored one above other.
એક થપ્પીમાં .......... કરતા વધારે સિમેન્ટ બેગ એક બીજાની ઉપર સંગ્રહિત હોવી જોઈએ નહીં
(a) 8
(b) 10
(c) 15
(d) 12
Answer:

Option (d)

16.
The stack height for bricks should not be more than .......... m.
ઇંટો ના સ્ટેક ની ઉંચાઈ .......... મી કરતા વધુ ન હોવી જોઈએ.
(a) 1.2
(b) 1.5
(c) 1.75
(d) 2.0
Answer:

Option (b)

17.
The stack height for flooring tiles should not be more than ........ m.
ફ્લોરિંગ ટાઇલ્સ માટે સ્ટેકની ઉંચાઈ……...મી કરતા વધુ હોવી જોઈએ નહીં.
(a) 1.5
(b) 2.0
(c) 1.0
(d) 1.75
Answer:

Option (c)

18.
Labor is perishable resource
શ્રમ એ નાશવંત સંસાધન છે
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

19.
Wages of worker is liability of
કામદારની વેતનની જવાબદારી...............ની છે?
(a) Engineer
ઇજનેર
(b) Government
સરકાર
(c) Employer
એમ્પ્લોયર
(d) NGO
એનજીઓ
Answer:

Option (c)

20.
Leave encashment is
લીવ એન્કેશમેન્ટ.............................. છે
(a) Direct financial incentive
સીધુ નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 38 Questions