CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Human Resource development (HRD) & MIS

Showing 1 to 10 out of 33 Questions
1.
HRD stands for
એચઆરડી એટલે
(a) Human resource development
માનવ સંસાધન વિકાસ
(b) Human resource design
માનવ સંસાધન ડિઝાઇન
(c) Higher resource development
ઉચ્ચ સંસાધન વિકાસ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

2.
MIS stands for
એમઆઈએસ એટલે
(a) Management Innovation System
મેનેજમેન્ટ ઇનોવેશન સિસ્ટમ
(b) Management Information System
મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ
(c) Management Interaction style
મેનેજમેંટ ઇંટરેક્સન સિસ્ટમ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

3.
Human resource is a perishable resource
માનવ સંસાધન એક નાશવંત સંસાધન છે
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

4.
HRD is a process which progresses by
એચઆરડી એ એક પ્રક્રિયા છે જે આગળ વધે છે
(a) Proper management of resource
સંસાધનનું યોગ્ય સંચાલન થી
(b) customer satisfaction
ગ્રાહક સંતોષ થી
(c) Time resource optimization
સમય સંસાધન ઑપ્ટિમાઇઝેશન થી
(d) Performance appraisal,Counseling and training
પ્રદર્શન મૂલ્યાંકન, પરામર્શ અને તાલીમથી
Answer:

Option (d)

5.
Human resource development (HRD) is a
માનવ સંસાધન વિકાસ (એચઆરડી) એ........છે
(a) Process
પ્રક્રિયા
(b) Previlege
ખાસ અધિકાર
(c) Business cycle
વ્યાપાર ચક્ર
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

6.
Persons ,Role, Person and his boss ,Teams, Internal teams ,Organization are
વ્યક્તિઓ, ભૂમિકા, વ્યક્તિ અને તેના બોસ, ટીમો, આંતરિક ટીમો, સંસ્થા એ બધુ............. છે
(a) Parts of project team
પ્રોજેક્ટ ટીમના ભાગો
(b) Human units
માનવ એકમો
(c) MIS elements
એમઆઈએસ તત્વો
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

7.
Human resource is a
માનવ સંસાધન એ.........છે
(a) Perishable resource
નાશવંત સાધન
(b) Dynamic resource
ગતિશીલ સાધન
(c) Both A and B
એ અને બી બંને
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

8.
Which one of the following is not a system of HRD
નીચેનામાંથી કઈ એચઆરડીની સિસ્ટમ નથી
(a) Optimization of resources system
સંસાધનો સિસ્ટમનું ઑપ્ટિમાઇઝેશન
(b) Appraisal system
મૂલ્યાંકન સિસ્ટમ
(c) Carrier system
કારકિર્દી ની સિસ્ટમ
(d) Training System
તાલીમ સિસ્ટમ
Answer:

Option (a)

9.
Human resources are concentrated on other human units.
માનવ સંસાધનો અન્ય માનવ એકમો પર કેન્દ્રિત છે.
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

10.

HRD is mainly concerned with

એચઆરડી મુખ્યત્વે કેનાથી સંબંધિત છે.

(a)

Optimum stress

ઓપ્ટિમમ સ્ટ્રેસ

(b)

Optimum cost

ઓપ્ટિમમ કૉસ્ટ

(c)

Optimum duration

ઓપ્ટિમમ ડ્યુરેસન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 33 Questions