CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Human Resource development (HRD) & MIS

Showing 11 to 20 out of 33 Questions
11.
.............. has 3 roles ;Trainer,Motivator and Facilitator
.............. ની 3 ભૂમિકા છે; ટ્રેનર, પ્રેરક અને સુવિધા આપનાર
(a) HRD manager
એચઆરડી મેનેજર
(b) Junior engineer
જુનિયર એન્જિનિયર
(c) Public relation officer
જનસંપર્ક અધિકારી
(d) Supervisor
સુપરવાઈઝર
Answer:

Option (d)

12.
Supervisor is at the lowest level of management
સુપરવાઇઝર મેનેજમેન્ટના સૌથી નીચલા સ્તરે છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (a)

13.
Who plays a crucial role in convincing the operating staff to adopt the change?
ઑપરેટિંગ સ્ટાફને પરિવર્તન માટે મનાવવામાં કોણ નિર્ણાયક ભૂમિકા ભજવશે?
(a) HRD manager
એચઆરડી મેનેજર
(b) Junior engineer
જુનિયર એન્જિનિયર
(c) Public relation officer
જનસંપર્ક અધિકારી
(d) Supervisor
સુપરવાઈઝર
Answer:

Option (d)

14.

To increase job satisfaction among staff manager should

સ્ટાફ માં જોબ સેટિસ્ફેક્સન વધારવા મેનેજરે શું કરવું જોઇયે?

(a)

Communicate effectively

અસરકારક રીતે વાતચીત કરો

(b)

Arrange recreation facility

મનોરંજન સુવિધા ગોઠવો

(c)

Introduce strict disciplined environment

કડક શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું કરો

(d)

To place and transfer people at right places

લોકોને યોગ્ય સ્થળોએ મૂકવા અને સ્થાનાંતરિત કરવા

Answer:

Option (d)

15.
Values of a person is
વ્યક્તિના મૂલ્યો છે
(a) His permanent desire
તેની કાયમી ઇચ્છા છે
(b) Generated from social observations
સામાજિક અવલોકનોથી પેદા થાય છે
(c) Generated from proper training
યોગ્ય તાલીમથી પેદા થાય છે
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

16.
Person selects information that suits his
વ્યક્તિતે માહિતીને પસંદ કરે છે જે તેના...........ને અનુકૂળ છે
(a) Religion
ધર્મ
(b) Values
મૂલ્યો
(c) Embitions
એમ્બિશન
(d) Environment
પર્યાવરણ
Answer:

Option (b)

17.
...................... is a function of values and perception of a person
...................... વ્યક્તિના મૂલ્યો અને દ્રષ્ટિ પર આધારિત છે
(a) Success
સફળતા
(b) Relation
સંબંધ
(c) Attitude
વલણ
(d) Nature
પ્રકૃતિ
Answer:

Option (c)

18.
Positive, warm and committed attitude enhances
સકારાત્મક, ઉષ્માપૂર્ણ અને પ્રતિબદ્ધ વલણ.......... વધારે છે
(a) Project duration
પ્રોજેક્ટ સમયગાળો
(b) Team effort
ટીમ નો પ્રયાસ
(c) Attitude
વલણ
(d) Nature
પ્રકૃતિ
Answer:

Option (b)

19.
Care for male employees and justice for female and child worker can create positive attitude
પુરુષ કર્મચારીઓની સંભાળ અને સ્ત્રી અને બાળ કાર્યકર માટે ન્યાય હકારાત્મક વલણ બનાવી શકે છે
(a) Right
બરાબર
(b) Wrong
ખોટું
Answer:

Option (b)

20.
Negative attitude can be controlled by
નકારાત્મક વલણ............. દ્વારા નિયંત્રિત કરી શકાય છે
(a) Religion
ધર્મ
(b) Values
મૂલ્યો
(c) Introduction of strict disciplined environment
કડક શિસ્તબદ્ધ વાતાવરણ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 33 Questions