11. |
Wooden ladders should be inspected at least ........... a month.
લાકડાની સીડીનું નિરીક્ષણ માહિનામાં ઓછામાં ઓછું ........... કરવું જોઈએ.
|
||||||||
Answer:
Option (a) |
12. |
The splicing of ladder should be avoided.
બે સીડીનો સાંધો કરીને ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
|
||||
Answer:
Option (a) |
13. |
While using ladder one should not lean sideways more than......... cms.
નિસરણીનો ઉપયોગ કરતી વખતે કોઈએ ......... સે.મી.થી વધુ બાજુમાં ઝૂકાવવું જોઈએ નહીં.
|
||||||||
Answer:
Option (c) |
14. |
Ladder leading to landing should be extended at least ....... meter above the landing
સીડી ની ઊંચાઈ લેંડિંગ થી..............મીટર વધારે હોવી જોઇયે
|
||||||||
Answer:
Option (c) |
15. |
................is provided to safeguard scaffolding against overturning.
................ ઉથલવા સામે પાલખને સુરક્ષા પૂરી પાડે છે.
|
||||||||
Answer:
Option (b) |
16. |
Whenever workmen have to excavate in trenches in soil, soft rock or hard soil exceeding ............. m in depth, the trenches should be securely shored and timbered.
જ્યારે ટ્રેંચ માં માટી ખોદાણ......મીટર થી વધારે ઊંડું હોય ત્યારે તેની બાજુઓને પાટિયા અને પતરાં લગાડી સુરક્ષિત કરવી જોઇયે
|
||||||||
Answer:
Option (a) |
17. |
Excavated material should be kept nearby from the edge of the trench
ખોદકામની માટી ખાઈની ધારથી નજીકમાં રાખવી જોઈએ
|
||||
Answer:
Option (b) |
18. |
Heavy equipment, such as excavating machinery, trucks, dumpers, etc. should be kept away from the excavated sides at a distance not less than the depth of trench
ભારે સાધનો, જેમ કે ખોદકામ કરતી મશીનરી, ટ્રકો, ડમ્પરો વગેરે ખાઈની ધાર થી ખોદાણ ની ઉંડાઈથી ઓછા ના હોય તેવા અંતરે રાખવા જોઈએ.
|
||||
Answer:
Option (a) |
19. |
Moving parts of all equipment should be
બધા યંત્રોના ફરતા ભાગો નું શું કરવું જોઈએ?
|
||||||||
Answer:
Option (b) |
20. |
If work of piling is to be carried out at night, minimum ........... 'lux luminance lights should be used.
જો રાત્રિના સમયે પાઈલિંગનું કામ કરવું હોય તો, લઘુત્તમ ........... 'લક્સ લ્યુમિનન્સ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ.
|
||||||||
Answer:
Option (d) |