RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Track Geometrics and Maintenance

Showing 1 to 10 out of 35 Questions
1.
Any departure of the track from the level is known as
રેલવે ટ્રેકની લંબાઈની દિશામાં, ટ્રેકના લેવલમાં થતા વધારા કે ઘટાડાના દરને ‌‌‌‌__________ કહે છે.
(a) Curves
વળાંક
(b) Superelevation
સુપર એલીવેશન
(c) Negative superelevation
નેગેટીવ સુપર એલીવેશન
(d) Gradient or Grade
ગ્રેડીયન્‍ટ
Answer:

Option (d)

2.
A ____________ is one in which the track rises in the direction of movement of traffic.
જો મૂવમેન્‍ટની દિશામાં ટ્રેકનું લેવલ વધે તો તેને ____________ કહે છે.
(a) Rising gradient
રાઇઝિંગ ગ્રેડીયન્‍ટ
(b) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(c) Falling gradient
ફોલીંગ ગ્રેડીયન્‍ટ
(d) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
Answer:

Option (a)

3.
A ____________ is one in which the track loses elevation in the direction of movement of traffic.
જો મૂવમેન્‍ટની દિશામાં ટ્રેકનું લેવલ ઘટે તો તેને ____________ કહે છે.
(a) Rising gradient
રાઇઝિંગ ગ્રેડીયન્‍ટ
(b) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(c) Falling gradient
ફોલીંગ ગ્રેડીયન્‍ટ
(d) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
Answer:

Option (c)

4.
The maximum gradient, in which a railway track may be laid in a particular section is known as
કોઈ ચોક્કસ રેલ્વે ટ્રેક ના સેકશનમાં નાખવામાં આવતા મહત્તમ ઢાળ ‌‌‌‌___________તરીકે ઓળખાય છે.
(a) Pusher gradient
પુશર ગ્રેડીયન્‍ટ
(b) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(c) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

5.

The extra force P required by a locomotive to pull a train of weight W on a gradient with an angle of inclination θ is, 

જો ઢાળનો ખૂણો θ હોય અને ટ્રેઈનનું વજન W હોય તો ઢાળના લીધે લોકોમોટીવ દ્વારા વધારાનું ફોર્સ P કેટલું હોય?

(a)

P = W sin θ

(b)

P = W tan θ

(c)

P = W X Gradient

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.
In India, the ruling gradient provided in plains for one locomotive train, is
ભારતમાં, એક લોકમોટીવ ટ્રેન માટે પ્લેઈન ટેરેનમાં કેટલો રૂલીંગ ગ્રેડીયન્‍ટ આપવામાં આવે છે?
(a) 1 in 150 to 1 in 250
(b) 1 in 200 to 1 in 300
(c) 1 in 250 to 1 in 300
(d) 1 in 300 to 1 in 350
Answer:

Option (a)

7.
In India, the ruling gradient provided in hilly terrain for one locomotive train, is
ભારતમાં, એક લોકમોટીવ ટ્રેન માટે પર્વતીય ટેરેનમાં કેટલો રૂલીંગ ગ્રેડીયન્‍ટ આપવામાં આવે છે?
(a) 1 in 150 to 1 in 250
(b) 1 in 200 to 1 in 300
(c) 1 in 100 to 1 in 150
(d) 1 in 300 to 1 in 350
Answer:

Option (c)

8.
In hilly terrain, sometimes gradients steeper than the ruling gradient are provided to reduce the length of track and overall cost. This steeper gradient is known as _______________.
પર્વતીય પ્રદેશમાં, ઘણીવાર ટ્રેકની લંબાઈ ઘટાડવા તેમજ ખર્ચને ઘટાડવા માટે રૂલીંગ ગ્રેડીયન્‍ટ કરતા પણ વધારે ગ્રેડીયન્‍ટ આપવામાં આવે છે.આવા ગ્રેડીયન્‍ટને _______________ કહે છે.
(a) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
(b) Pusher or helper gradient
પુશર ગ્રેડીયન્‍ટ
(c) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(d) Station yards Gradient
સ્ટેશન યાર્ડ ગ્રેડીયન્‍ટ
Answer:

Option (b)

9.
The gradient where extra engine is required to push the train is known as Pusher gradient Momentum gradient Ruling gradient Station yards Gradient
એવો ઢાળ કે જ્યાં ટ્રેનને ખેંચવા માટે વધારાના એન્જિનની જરૂર પડે છે તે ___________ તરીકે ઓળખાય છે.
(a) Pusher gradient
પુશર ગ્રેડીયન્‍ટ
(b) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
(c) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(d) Station yards Gradient
સ્ટેશન યાર્ડ ગ્રેડીયન્‍ટ
Answer:

Option (a)

10.
No signals are provided in case of
કયાં કિસ્સામાં કોઈ સિગ્નલ મુકવા માં આવતા નથી.
(a) Pusher gradient
પુશર ગ્રેડીયન્‍ટ
(b) Momentum gradient
મોમેન્‍ટમ ગ્રેડીયન્‍ટ
(c) Ruling gradient
રૂલીંગ ગ્રેડીયન્‍ટ
(d) Station yards Gradient
સ્ટેશન યાર્ડ ગ્રેડીયન્‍ટ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 35 Questions