RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Station, Yards, Points & Crossing, Signalling and Interlocking

Showing 31 to 40 out of 63 Questions
31.
The heel clearance is always measured _____________ to the stock rail.
હીલ ક્લિઅરન્સ હંમેશા સ્ટોક રેલને _____________ માપવામાં આવે છે.
(a) Parallel
સમાંતર
(b) Perpendicular
લંબ
Answer:

Option (b)

32.
The heel divergence recommended for broad gauge tracks by the Indian railways is
ભારતીય રેલ્વે દ્વારા બ્રોડ ગેજ ટ્રેક માટે ભલામણ કરવામાં આવતી હીલ ડાયવર્જન્સ _________ છે.
(a) 116 mm
(b) 128 mm
(c) 156 mm
(d) 133 mm
Answer:

Option (d)

33.
The heel divergence recommended for meter gauge tracks by the Indian railways is
ભારતીય રેલ્વે દ્વારા મીટર ગેજ ટ્રેક માટે ભલામણ કરવામાં આવતી હીલ ડાયવર્જન્સ _________ છે.
(a) 117 mm
(b) 128 mm
(c) 156 mm
(d) 133 mm
Answer:

Option (a)

34.
The distance between the adjacent faces of the stock rail and the check rail, is called
સ્ટોક રેલ અને ચેક રેલના વચ્ચેના અંતરને ‌‌_____________ કહેવામાં આવે છે.
(a) Heel divergence
હીલ ડાયવર્જન્સ
(b) Heel clearance
હીલ ક્લિયરન્સ
(c) Flangeway clearance
ફ્લેંજવે ક્લિઅરન્સ
(d) Throw of switch
થ્રો ઓફ સ્વીચ
Answer:

Option (c)

35.
The minimum value of flangeway clearance for broad gauge is
બ્રોડ ગેજ માટે ફ્લેંજવે ક્લિઅરન્સનું ન્યૂનતમ મૂલ્ય ________ છે.
(a) 40 mm
(b) 44 mm
(c) 60 mm
(d) 55 mm
Answer:

Option (b)

36.
The minimum value of flangeway clearance for meter gauge is
મીટર ગેજ માટે ફ્લેંજવે ક્લિઅરન્સનું ન્યૂનતમ મૂલ્ય ________ છે.
(a) 40 mm
(b) 44 mm
(c) 60 mm
(d) 41 mm
Answer:

Option (d)

37.
The distance between the running face of the stock rail and the toe of the tongue rail, is known as
સ્વિચના ટો આગળ ટંગ રેલનું લેટરલ દિશામાં જેટલા અંતર સુધી મૂવમેન્‍ટ થઈ શકે તેને _________ કહે છે.
(a) Heel divergence
હીલ ડાયવર્જન્સ
(b) Heel clearance
હીલ ક્લિયરન્સ
(c) Throw of switch
થ્રો ઓફ સ્વીચ
(d) Flangeway clearance
ફ્લેંજવે ક્લિઅરન્સ
Answer:

Option (c)

38.
The heel divergence is always __________ flangway clearance.
હીલ ડાઇવર્જન્સ હંમેશાં ફ્લેંગવે ક્લિઅરન્સ __________ હોય છે.
(a) Greater than
કરતા વધારે
(b) Less than
કરતાં ઓછી
(c) Equal to
બરાબર
(d) Greater than or equal to
કરતા વધારે અથવા બરાબર
Answer:

Option (a)

39.
The switch angle depends upon
સ્વિચ એંગલ શેના પર નિર્ભર હોય છે?
(a) Length of tongue rail
ટંગ રેલની લંબાઈ
(b) Heel divergence
હીલ ડાયવર્જન્સ
(c) Both A and B
A અને B બંને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

40.
The maximum value of throw of switch for a broad gauge track is
બ્રોડ ગેજ ટ્રેક માટે થ્રો ઓફ સ્વીચનું મહત્તમ મૂલ્ય ‌‌‌‌‌___________ છે.
(a) 89 mm
(b) 115 mm
(c) 108 mm
(d) 121 mm
Answer:

Option (b)

Showing 31 to 40 out of 63 Questions