RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Station, Yards, Points & Crossing, Signalling and Interlocking

Showing 1 to 10 out of 63 Questions
1.
The station where lines from three or more directions meet is called a
એવું સ્ટેશન કે જ્યાં ત્રણ અથવા વધુ દિશાઓ માંથી લાઈનો મળે છે તેને ________કહેવામાં આવે છે.
(a) Crossing station
ક્રોસિંગ સ્ટેશન
(b) Flag station
ફ્લેગ સ્ટેશન
(c) Junction station
જંકશન સ્ટેશન
(d) Terminal station
ટર્મિનલ સ્ટેશન
Answer:

Option (c)

2.
The station having two lines is called a
બે લાઇનો ધરાવતા સ્ટેશનને ______ કહે છે.
(a) Crossing station
ક્રોસિંગ સ્ટેશન
(b) Flag station
ફ્લેગ સ્ટેશન
(c) Junction station
જંકશન સ્ટેશન
(d) Terminal station
ટર્મિનલ સ્ટેશન
Answer:

Option (a)

3.
Public requirements in railway station is
રેલ્વે સ્ટેશનમાં જાહેર આવશ્યકતાઓ કઈ છે?
(a) Booking office
બુકિંગ ઓફિસ
(b) Platforms
પ્લેટફોર્મ
(c) Drinking water
પીવાનું પાણી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
From the following there are not a block station.
નીચેનામાંથી કયું બ્લોક સ્ટેશન નથી.
(a) A-class
(b) D-class
(c) B-class
(d) C-class
Answer:

Option (b)

5.
Which signal is the first stop signal in A-class station?
A-class સ્ટેશનનું પ્રથમ સ્ટોપ સિગ્નલ કયું છે?
(a) Warner signal
વોર્નર સિગ્નલ
(b) Starter signal
સ્ટાર્ટર સિગ્નલ
(c) Home signal
હોમ સિગ્નલ
(d) Outer signal
આઉટર સિગ્નલ
Answer:

Option (c)

6.
Which signal is the first stop signal in B-class station?
B-class સ્ટેશનનું પ્રથમ સ્ટોપ સિગ્નલ કયું છે?
(a) Warner signal
વોર્નર સિગ્નલ
(b) Starter signal
સ્ટાર્ટર સિગ્નલ
(c) Home signal
હોમ સિગ્નલ
(d) Outer signal
આઉટર સિગ્નલ
Answer:

Option (d)

7.
A D-class station that serves an outlying siding is called a __________.
D-class સ્ટેશને outlying siding ની સગવડ હોય તેને __________ કહેવામાં આવે છે.
(a) DK station
DK સ્ટેશન
(b) Flag station
ફ્લેગ સ્ટેશન
(c) Halts station
હોલ્ટ્સ સ્ટેશન
(d) Wayside station
વેસાઇડ સ્ટેશન
Answer:

Option (a)

8.
A D-class station that serves no siding is called a __________.
D-class સ્ટેશને સાઇડિંગની સગવડ ન હોય તેને __________ કહેવામાં આવે છે.
(a) DK station
DK સ્ટેશન
(b) Flag station
ફ્લેગ સ્ટેશન
(c) Halts station
હોલ્ટ્સ સ્ટેશન
(d) Wayside station
વેસાઇડ સ્ટેશન
Answer:

Option (b)

9.
The length of platform in halts type station is
Halts ટાઇપ સ્ટેશનમાં પ્લેટફોર્મની લંબાઈ _________ હોય છે.
(a) 350 m
(b) 200 m
(c) 300 m
(d) 250 m
Answer:

Option (d)

10.
The length of platform for broad gauge should not be less than
બ્રોડ ગેજ માટે પ્લેટફોર્મની લંબાઈ ‌‌‌‌______ કરતા ઓછી હોવી જોઈએ નહી.
(a) 100 m
(b) 200 m
(c) 300 m
(d) 400 m
Answer:

Option (c)

Showing 1 to 10 out of 63 Questions