41. |
The maximum value of throw of switch for a meter gauge track is મીટર ગેજ ટ્રેક માટે થ્રો ઓફ સ્વીચનું મહત્તમ મૂલ્ય ___________ છે.
|
||||||||
Answer:
Option (a) |
42. |
The switch giving best performance is
સારી કામગીરી આપતી સ્વીચ કઈ છે?
|
||||||||
Answer:
Option (c) |
43. |
The crossing in which the right hand rail of one track crosses the left hand rail of another track or vice versa ia called
જ્યારે એક ટ્રેકનો ડાબી બાજુનો પાટો બીજા ટ્રેકના જમણી બાજુના પાટાને ઓળંગે અથવા તેની વિરુધ્ધ બને ત્યારે તેને _____________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
44. |
The crossing is obtained when a left hand rail of one track crosses right hand rail of another rail or vice versa ia called
જ્યારે એક ટ્રેકનો ડાબી બાજુનો પાટો બીજા ટ્રેકના જમણી બાજુના પાટા ને ગુરુકોણ બનાવીને ક્રોસ કરે તો તેને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
45. |
A cross-over requires
ક્રોસ ઓવર ક્યારે જરૂરી છે?
|
||||||||
Answer:
Option (a) |
46. |
Two cross-overs are laid between two tracks in the case of
કયા કિસ્સામાં બે ટ્રેક વચ્ચે બે ક્રોસ ઓવર મુકવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |
47. |
When two tracks of similar gauge or unsimilar gauge crosses at an angle less than 90 degree, the crossing is known as
સમાન ગેજના બે ટ્રેક અથવા બે જુદા ગેજના રેલમાર્ગ એકબીજા ને 90 ડીગ્રી કરતાં ઓછા ખૂણે ક્રોસ કરે ત્યારે જે ક્રોસીંગ બને છે તેને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
48. |
When a number of parallel tracks are branched off from the straight track, it is known as
જ્યારે એક સીધા રેલવે ટ્રેક પરથી ધણીબધી બ્રાન્ચ લાઈન છૂટી પડતી હોય તેને _____________ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
49. |
A track assembly used for diverting train from one track to another is known as
ટ્રેનને એક ટ્રેક પરથી બીજા ટ્રેક ઉપર લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રેક એસેમ્બલી _____________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (a) |
50. |
If a train from main track is diverted to the left of the main route in the facing direction, then the diversion is known as
ટ્રેન જ્યારે મુખ્ય રેલવે લાઈન ઉપરથી ડાબી બાજુએ આવેલી રેલવે લાઈન ઉપર વળતી હોય તો તેને ___________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |