RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Station, Yards, Points & Crossing, Signalling and Interlocking

Showing 51 to 60 out of 63 Questions
51.
If a train from main track is diverted to the right of the main route in the facing direction, then the diversion is known as
ટ્રેન જ્યારે મુખ્ય રેલવે લાઈન ઉપરથી જમણી બાજુએ આવેલી રેલવે લાઈન ઉપર વળતી હોય તો તેને ___________ કહે છે.
(a) Right hand turnout
રાઈટ હેન્‍ડ ટર્ન આઉટ
(b) Left hand turnout
લેફ્ટ હેન્‍ડ ટર્ન આઉટ
(c) Both A and B
A અને B બંને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

52.
The trailing points in a track are those points at which the train
ટ્રેકમાં અનુમુખ બિંદુઓ એટલે કે જ્યાં ટ્રેન
(a) First pass over Switches and then over crossings
પહેલા સ્વીચો ઉપર અને પછી ક્રોસિંગ ઉપરથી પસાર થાય.
(b) First pass over crossings and then over switches
પહેલા ક્રોસિંગ ઉપર અને પછી સ્વીચો ઉપરથી પસાર થાય.
(c) First pass either over switches or crossings
પહેલા સ્વીચો અથવા ક્રોસિંગ્સ ઉપરથી પસાર થાય.
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

53.
The facing points in a track are those points at which the train
ટ્રેકમાં સન્મુખ બિંદુઓ એટલે કે જ્યાં ટ્રેન
(a) First pass either over switches or crossings
પહેલા સ્વીચો ઉપર અને પછી ક્રોસિંગ ઉપરથી પસાર થાય.
(b) First pass over crossings and then over switches
પહેલા ક્રોસિંગ ઉપર અને પછી સ્વીચો ઉપરથી પસાર થાય.
(c) First pass over Switches and then over crossings
પહેલા સ્વીચો અથવા ક્રોસિંગ્સ ઉપરથી પસાર થાય.
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

54.
The system of signalling used on single-line working, is
સિંગલ લાઇન વર્કિંગ પર ઉપયોગમાં લેવાતી સિગ્નલિંગ સિસ્ટમ કઈ છે?
(a) Absolute block system
એબ્સોલ્યુટ બ્લોક સિસ્ટમ
(b) Space interval system
સ્પેસ ઇન્‍ટરવલ સિસ્ટમ
(c) Time Interval system
ટાઈમ ઇન્‍ટરવલ સિસ્ટમ
(d) Pilot guard system
પાઈલોટ ગાર્ડ સિસ્ટમ
Answer:

Option (b)

55.
In case the block system fails, then the system used is
જો બ્લોક સિસ્ટમ નિષ્ફળ થાય તો પછી કઈ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં છે?
(a) Space interval system
સ્પેસ ઇન્‍ટરવલ સિસ્ટમ
(b) Pilot guard system
પાઈલોટ ગાર્ડ સિસ્ટમ
(c) Absolute block system
એબ્સોલ્યુટ બ્લોક સિસ્ટમ
(d) Time Interval system
ટાઈમ ઇન્‍ટરવલ સિસ્ટમ
Answer:

Option (d)

56.
The reception signal is
રિસેપ્શન સિગ્નલ કયું છે?
(a) Outer signal
આઉટર સિગ્નલ
(b) Home signal
હોમ સિગ્નલ
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

57.
An advance starter signal is used for
એડવાન્સ સ્ટાર્ટર સિગ્નલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?
(a) Shunting
શન્ટિંગ
(b) Goods train
ગુડ્ઝ ટ્રેન
(c) Loco-sheds
લોકો શેડ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

58.
During foggy and cloudy weather, the signal used is Semaphore signal Warner signal Detonating signal Colour light signal
ધુમ્મસવાળું અને વાદળછાયું વાતાવરણ દરમિયાન, વપરાતુ સિગ્નલ કયું છે?
(a) Semaphore signal
સેમાફોર સિગ્નલ
(b) Warner signal
વોર્નર સિગ્નલ
(c) Detonating signal
ડિટોનેટિંગ સિગ્નલ
(d) Colour light signal
કલર લાઈટ સિગ્નલ
Answer:

Option (c)

59.
When semaphore signal is in horizontal position, it is said to be in
જ્યારે સેમાફોર સિગ્નલ હોરીઝોન્‍ટલ સ્થિતિમાં હોય , ત્યારે તે શું સુચવે છે?
(a) 'on' position which indicates 'stop'
'on' સ્થિતિ જે 'સ્ટોપ' સૂચવે છે
(b) 'on' position which indicates 'proceed'
'on' સ્થિતિ જે સૂચવે છે 'આગળ વધો'
(c) 'off' position which indicates 'stop'
'off' સ્થિતિ જે 'સ્ટોપ' સૂચવે છે
(d) 'off' position which indicates 'proceed'
'off' સ્થિતિ જે સૂચવે છે 'આગળ વધો'
Answer:

Option (a)

60.
When semaphore signal is inclined at 45 degree to 60 degree below horizontal, it is said to be in
જ્યારે સેમાફોર સિગ્નલ હોરીઝોન્‍ટલથી 45 ડિગ્રીથી 60 ડિગ્રીના ખૂણે નમેલું હોય, ત્યારે તે શું સુચવે છે?
(a) 'on' position which indicates 'stop'
'on' સ્થિતિ જે 'સ્ટોપ' સૂચવે છે
(b) 'on' position which indicates 'proceed'
'on' સ્થિતિ જે સૂચવે છે 'આગળ વધો'
(c) 'off' position which indicates 'stop'
'off' સ્થિતિ જે 'સ્ટોપ' સૂચવે છે
(d) 'off' position which indicates 'proceed'
'off' સ્થિતિ જે સૂચવે છે 'આગળ વધો'
Answer:

Option (d)

Showing 51 to 60 out of 63 Questions