RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Station, Yards, Points & Crossing, Signalling and Interlocking

Showing 11 to 20 out of 63 Questions
11.
The station at which a railway line or one of its branches terminates or continuity of a line stops, is known as ____________.
એવું સ્ટેશન જ્યાં રેલવે લાઈન અથવા તેની અમુક બ્રાન્‍ચો ટર્મિનેટ થાય છે તેને _________ કહે છે.
(a) Junction station
જંકશન સ્ટેશન
(b) Terminal station
ટર્મિનલ સ્ટેશન
(c) Non junction station
નોન જંકશન સ્ટેશન
(d) Flag station
ફ્લેગ સ્ટેશન
Answer:

Option (b)

12.
The first warner signal seen by the driver is known as
ડ્રાઈવર દ્વારા જોયેલું પ્રથમ વોર્નર સિગ્નલ _____________તરીકે ઓળખાય છે.
(a) Home signal
હોમ સિગ્નલ
(b) Disc signal
ડિસ્ક સિગ્નલ
(c) Routing signal
રાઉટિંગ સિગ્નલ
(d) Outer signal
આઉટર સિગ્નલ
Answer:

Option (d)

13.
The passenger platform is a
પેસેન્જર પ્લેટફોર્મ એ ___________ છે.
(a) Passenger yard
પેસેન્જર યાર્ડ
(b) Goods yard
ગુડ્ઝ યાર્ડ
(c) Marshalling yard
માર્શલિંગ યાર્ડ
(d) Loco yard
લોકો યાર્ડ
Answer:

Option (a)

14.
A railway yard in which wagons are received, sorted and trains are formed is called
એવો રેલ્વે યાર્ડ જેમાં વેગનને જુદા જુદા સ્થળોથી આવકારી, તેનું વર્ગીકરણ કરી બહાર મોકલવા માં આવે છે તેવા યાર્ડ ને ‌‌‌__________ કહે છે.
(a) Passenger yard
પેસેન્જર યાર્ડ
(b) Goods yard
ગુડ્ઝ યાર્ડ
(c) Marshalling yard
માર્શલિંગ યાર્ડ
(d) Loco yard
લોકો યાર્ડ
Answer:

Option (c)

15.
The main functions of marshalling yard is
માર્શલિંગ યાર્ડના મુખ્ય કાર્યો કયાં છે?
(a) Reception
રિસેપ્શન
(b) Sorting
સૉર્ટિંગ
(c) Departure
ડિપાર્ચર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

16.
Hump yard is a type of
હમ્પ યાર્ડ એ ક્યાં પ્રકારનો યાર્ડ છે?
(a) Passenger yard
પેસેન્જર યાર્ડ
(b) Marshalling yard
માર્શલિંગ યાર્ડ
(c) Goods yard
ગુડ્ઝ યાર્ડ
(d) Loco yard
લોકો યાર્ડ
Answer:

Option (b)

17.
In the hump yard hump is located at the
હમ્પ યાર્ડમાં હમ્પ ક્યાં હોય છે?
(a) Entrance of the sidings
સાઇડિંગ્સનો પ્રવેશ
(b) Exit of the sidings
સાઇડિંગ્સની બહાર
(c) Center of the sidings
સાઇડિંગ્સનું કેન્દ્ર
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

18.
In hump yard rising gradient is
હમ્પ યાર્ડમાં બાજુનો ચઢતો ઢાળ ___________ જેટલો હોય છે.
(a) 1 in 175
(b) 1 in 200
(c) 1 in 150
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (d)

19.
Falling gradient of hump yard is
હમ્પ યાર્ડમાં બાજુનો ઉતરતો ઢાળ ___________ જેટલો હોય છે.
(a) 1 in 50
(b) 1 in 150
(c) 1 in 300
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

20.
The device used for changing the direction of engines is called
એન્જિનોની દિશા બદલવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણને __________ કહેવામાં આવે છે.
(a) Turn tables
ટર્ન ટેબલ
(b) Triangles
ત્રિકોણ
(c) Buffer stops
બફર સ્ટોપ
(d) Scotch blocks
સ્કોચ બ્લોક્સ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 63 Questions