RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Harbours

Showing 1 to 10 out of 72 Questions
1.
In India ports are divided into how many parts?
ભારતમાં બંદરો કેટલા ભાગોમાં વહેંચાયેલા છે?
(a) 3
(b) 2
(c) 5
(d) 4
Answer:

Option (a)

2.
How many major ports in India?
ભારતમાં કેટલા મોટા બંદરો છે?
(a) 15
(b) 226
(c) 21
(d) 12
Answer:

Option (d)

3.
How many intermediate ports in India?
ભારતમાં કેટલા મધ્યવર્તી બંદરો છે?
(a) 15
(b) 226
(c) 21
(d) 12
Answer:

Option (c)

4.
How many minor ports in India?
ભારતમાં કેટલા નાના બંદરો છે?
(a) 15
(b) 226
(c) 21
(d) 12
Answer:

Option (b)

5.
The major port in Gujarat is
ગુજરાતમાં આવેલું મુખ્ય બંદર ક્યું છે?
(a) Adani port
અદાણી પોર્ટ
(b) Navlakhi port
નવલખી પોર્ટ
(c) Hazira Port
હજીરા પોર્ટ
(d) Kandla port
કંડલા પોર્ટ
Answer:

Option (d)

6.
A _______ is a partly enclosed water area which provides safe and suitable accommodation for vessels seeking refuge, supplies, refueling, repairs, or loading and unloading cargo.
_______ એ આંશિક બંધ પાણીનો વિસ્તાર છે જે આશ્રય, સપ્લાય, રિફ્યુઅલિંગ, રિપેરિંગ અથવા માલ લોડ કરવા અને અનલોડ કરવા માંગતા શીપ માટે સલામત અને યોગ્ય રહેવાની સગવડ પૂરી પાડે છે.
(a) Port
પોર્ટ
(b) Harbour
હાર્બર
(c) Airport
એરપોર્ટ
(d) Yard
યાર્ડ
Answer:

Option (b)

7.
A ________ ia a harbour where marine terminal facilities are provided.
________ એ બંદર છે જ્યાં દરિયાઇ ટર્મિનલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
(a) Port
પોર્ટ
(b) Harbour
હાર્બર
(c) Airport
એરપોર્ટ
(d) Yard
યાર્ડ
Answer:

Option (a)

8.

Port is a combination of

પોર્ટ એ શેનું કોમ્બિનેશન છે?

(a)

Harbour and Storage facilities

હાર્બર અને સ્ટોરેજ સુવિધાઓ

(b)

Communication facilities

સંદેશાવ્યવહાર સુવિધાઓ

(c)

Other terminal facilities

અન્ય ટર્મિનલ સુવિધાઓ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

9.
Every port is a harbour.
દરેક પોર્ટ, બંદર છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

10.
A harbour is a place where
બંદર એ સ્થાન છે જ્યાં
(a) Ships get shelter and protection against destructive forces due to sea waves
દરિયાઇ મોજાને લીધે વિનાશક ફોર્સ સામે વહાણોને આશ્રય અને સંરક્ષણ મળે છે
(b) Facilities are provided for receiving cargo and passengers
કાર્ગો પ્રાપ્ત કરવા અને મુસાફરોને સગવડ આપવામાં આવે છે
(c) Port buildings are constructed for commercial purposes
વ્યાપારિક હેતુ માટે બંદર ઇમારતો બનાવવામાં આવે છે
(d) All the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 72 Questions