TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Introduction to Traffic Engg. and Administration

Showing 31 to 35 out of 35 Questions
31.
Running speed of a vehicle is equal to
વાહનના ચાલુ ઝડપ કોના બરાબર હોય છે ?
(a) Travel speed+ delay
યાત્રા ઝડપ + વિલંબ
(b) Travel speed
યાત્રા ઝડપ
(c) Travel speed-delay
યાત્રા ઝડપ-વિલંબ
(d) Average of travel speed and delay
સરેરાશ પ્રવાસ ઝડપ અને વિલંબ
Answer:

Option (c)

32.
The speed at any instant of time is called _
કોઈ પણ સમયે વાહનની તાત્કાલિક ઝડપ કોને કહેવામાં આવે છે
(a) Running speed
ચાલી રહેલ ઝડપ
(b) Travel speed
યાત્રા ઝડપ
(c) Spot speed
સ્પોટ ઝડપ
(d) Space speed
જગ્યા ઝડપ
Answer:

Option (c)

33.
The speed at which the value of time headway is lowest represents the __________
કઈ ઝડપે ટાઇમ હેડ વે ની વેલ્યુ સૌથી ઓછી બતાવે છે ?
(a) Optimum speed
ઓપ્ટીમમ ઝડપ
(b) Maximum speed
મહત્તમ ઝડપ
(c) Maximum headway
મહત્તમ હેડ વે
(d) Minimum headway
ન્યુનત્તમ હેડ વે
Answer:

Option (a)

34.

The distance between the two consecutive vehicles is called __________

સળંગ બે વાહનો વચ્ચે ના અંતરને શું કહેવામાં આવે છે ?

(a)

Space headway

સ્પેસ હેડવે

(b)

Time headway

ટાઈમ હેડવે

(c)

Jam density

જામ ડેન્સીટી

(d)

Traffic flow

ટ્રાફિક ફ્લો

Answer:

Option (a)

35.
The maximum jam density occurs at __________
મહત્તમ જામ ઘનતા ક્યારે જોવા મળે છે
(a) Zero speed
ઝીરો ઝડપ
(b) 15th percentile speed
15 ટકા ઝડપ
(c) 30th percentile speed
30 ટકા ઝડપ
(d) 98th percentile speed
98 ટકા ઝડપ
Answer:

Option (a)

Showing 31 to 35 out of 35 Questions