TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Introduction to Traffic Engg. and Administration

Showing 1 to 10 out of 35 Questions
1.
Which included in scope of traffic engineering?
ટ્રાફિક એંજિનિયરિંગ ના કાર્યક્ષેત્ર જણાવો.
(a) Traffic characteristic
ટ્રાફિકની લાક્ષણિકતાઓ
(b) Traffic studies and analysis
ટ્રાફિક સ્ટડીઝ અને એનાલિસિસ
(c) geometric Design
જીયોમેટ્ર્રીક ડીઝાઇન
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

2.
What is the first stage in traffic engineering studies?
ટ્રાફિક એંજિનિયરિંગ સ્ટડીઝ માં પ્રથમ પગલું શું છે ?
(a) Traffic volume studies
ટ્રાફિક વોલ્યુમ સ્ટડીઝ
(b) Spot speed studies
સ્પોટ સ્પીડ સ્ટડીઝ
(c) Speed and delay studies
સ્પીડ અને ડીલે સ્ટડીઝ
(d) Origin and destination studies
ઉદગમ અને અંતિમ સ્થાન સ્ટડીઝ
Answer:

Option (a)

3.
Traffic engineering deals with
ટ્રાફિક એંજિનિયરિંગ કોની સાથે જોડાયેલી છે ?
(a) Planning and geometric design of roads and highway
આયોજન અને રસ્તા અને ધોરીમાર્ગ ની ભૌમિતિક ડિઝાઈન
(b) Railway
રેલવે
(c) Waterway
જળમાર્ગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

4.
If traffic increase it causes a problem of
ટ્રાફિક વધારો જો તે એક સમસ્યા બને તો
(a) Increase in number of accident
અકસ્માત સંખ્યામાં વધારો
(b) Traffic jams
ટ્રાફિક જામ
(c) Parking of vehicles
વાહનો નું પાર્કિંગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

5.
Which foundation was carried out useful work on traffic research in U.S.A
કઈ સંસ્થા એ યુ.એસ.એ માં ટ્રાફિક ના રિસર્ચ પર ઉપયોગી કામ હાથ ધરવામાં આવ્યું હતું
(a) Eno
ઈનો
(b) NHAI
(c) State governments
રાજ્ય સરકારો
(d) NHDP
Answer:

Option (a)

6.
In which year three colored light signals were invented?
ક્યાં વર્ષમાં ત્રણ રંગીન લાઇટ સિગ્નલનો શોધ કરવામાં આવી હતી?
(a) 1918
(b) 1919
(c) 1920
(d) 1852
Answer:

Option (a)

7.
The institution of traffic engineers was founded in which year?
ટ્રાફિક ઇજનેરોની સંસ્થા છે જે ક્યાં વર્ષે સ્થાપના કરવામાં આવી ?
(a) 1932
(b) 1853
(c) 1931
(d) 1956
Answer:

Option (c)

8.
What is function traffic engineer?
ટ્રાફિક ઇજનેરો નું કાર્ય શું છે?
(a) Traffic design
ટ્રાફિક ડિઝાઇન
(b) Collection, analysis and interpretation of traffic data
કલેક્શન, વિશ્લેષણ અને ટ્રાફિક માહિતીનું interpretation
(c) Administration
વહીવટ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

9.

Full Form of IRC?

IRC નું  પૂરૂ નામ ?

(a)

Indian Roads Congress

(b)

Indian Rail Congress

(c)

Italian Road Congress

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

10.

Full Form of CSIR?

CSIR પૂરૂ નામ?

(a)

Council of scientific and Industrial research

(b)

Country of scientific and Industrial research

(c)

Council of scientific and institute research

(d)

none of the above

ઉપરમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 35 Questions