TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Introduction to Traffic Engg. and Administration

Showing 11 to 20 out of 35 Questions
11.

Full form of NHAI?

NHAI પૂર્ણ નામ ?

(a)

National Hyundai authority of India

(b)

National highway authority of India

(c)

National highway council

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નહી

Answer:

Option (b)

12.
Responsibility to construct national highway?
નેશનલ હાઇવે બાંધવા ની જવાબદારી કોની હોય છે ?
(a) Central Government
કેન્દ્ર સરકાર
(b) State government
રાજ્ય સરકાર
(c) All of the above
ઉપરોક્ત તમામ
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

13.
Elements of traffic engineering?
ટ્રાફિક એન્જિનિયરીંગ ના ઘટ્કો જણાવો ?
(a) Road user
રોડ વપરાશકર્તા
(b) vehicles
વાહનો
(c) Bike
બાઇક
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

14.

Elements of traffic flow?

ટ્રાફિક ફ્લો ના ઘટકો જણાવો ?

(a)

Speed

ઝડપ

(b)

Flow

ફ્લો

(c)

Concentration

એકાગ્રતા

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

15.
Which type of work is under the city traffic engineer?
કયા પ્રકારના કામ શહેરના ટ્રાફિક ઈજનેર હેઠળ છે?
(a) Design
ડિઝાઇન
(b) Planning
આયોજન
(c) Research
સંશોધન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

16.

Which one is road user characteristics?

માર્ગ વપરાશકર્તા ના લક્ષણો શું છે?

(a)

Physical

ફીજીકલ

(b)

mental

મેન્ટલ

(c)

psychological

સાઈકોલોજીકલ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

17.
Which parameter affect the road user?
કયુ પરિમાણ માર્ગ વપરાશકર્તા પર અસર કરે છે ?
(a) Visual acuity
દ્રશ્ય ઉગ્રતા
(b) Peripheral vision
Peripheral દ્રષ્ટિ
(c) Eye movement
આંખની હલન-ચલન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

18.

Give the value of cone of vision for "very clear vision"?

"ખૂબ જ સ્પષ્ટ દ્રષ્ટિ" માટે દ્રષ્ટિ શંકુની કિંમત આપો?

(a)

3° to 5°

(b)

2° to 5°

(c)

4° to 5°

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

19.
Give the value of cone of vision for "Satisfactory vision"?
"સંતોષકારક દ્રષ્ટિ" માટે દ્રષ્ટિ શંકુની કિંમત આપો?
(a) 2° to 5°
(b) 4° to 5°
(c) 7° to 12°
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

20.
Which parameter is included in temporary characteristic?
કયું પરિમાણ કામચલાઉ લાક્ષણિકતા માં સમાવવામાં આવેલ છે?
(a) fatigue
થાક લાગવો
(b) Alcohol
દારૂ પીવો
(c) Illness
બીમારી હોવી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 35 Questions