TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Road Signs and Pavement Markings

Showing 1 to 10 out of 23 Questions
1.
Give name of warning sign?
ચેતવણી સાઇનના નામ આપો?
(a) Hair pin bend
હેર પીન વળાંક
(b) Narrow culvert
સંક્ષિપ્ત ગરનાળું
(c) Cross road
ક્રોસ રોડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

2.

Give name of regulatory sign?

regulatory sign ના નામ આપો?

(a)

Speed limit

સ્પીડ લીમીટ

(b)

Stop

સ્ટોપ

(c)

Give way

ગીવ વે

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

3.
What is the first phase of traffic regulation?
ટ્રાફિક નિયમનનો પ્રથમ તબક્કો શું છે?
(a) Driver controls
ડ્રાઈવર નિયંત્રણો
(b) Vehicle controls
વાહન નિયંત્રણો
(c) Traffic flow regulations
ટ્રાફિક ફ્લો નિયમો
(d) General controls
જનરલ નિયંત્રણો
Answer:

Option (a)

4.
The motor vehicle act was revised in __________
મોટર વાહન અધિનિયમ ક્યારે revised કરવામાં આવ્યો?
(a) 1939
(b) 1988
(c) 1989
(d) 1987
Answer:

Option (c)

5.
Traffic symbols are classified into how many categories?
ટ્રાફિક ચિહ્નો કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (c)

6.

The symbol when violated which may lead to offense is?

ક્યાં પ્રકારના symbol અથવા sign નો ઉલ્લંઘન કરવો એ ગુનો છે?

(a)

Cautionary

ચેતવણીના

(b)

Mandatory

મેન્ડેટરી

(c)

Informatory

(d)

Both informatory and cautionary

 informatory અને cautionary બંને

Answer:

Option (b)

7.
Which of the following is a disadvantage in one way traffic?
નીચેનામાંથી કયો one way ટ્રાફિક નો ગેરલાભ છે?
(a) Increase in average travel speed
સરેરાશ પ્રવાસ ઝડપ માં વધારો
(b) More effective coordination of signal system
સંકેત સિસ્ટમ માં વધુ અસરકારક સંકલન
(c) More stream lined movement of vehicles
વાહનો વધુ સ્ટ્રીમમાં જતી હોય
(d) More chances of overtaking
overtakingની વધારે તકો
Answer:

Option (d)

8.
The specifications for road signs are specified by
રોડ સાઈન માટે સ્પષ્ટીકરણો કેમાં આપવામાં આવેલા છે ?
(a) IRC 6
(b) IRC 21
(c) IRC 67
(d) IRC 97
Answer:

Option (c)

9.
The diameter of the small size information board is?
નાની સાઈઝ ના માહિતી બોર્ડનો વ્યાસ કેટલો હોય છે?
(a) 600 mm
600 મીમી
(b) 900 mm
900 મીમી
(c) 1200 mm
1200 મીમી
(d) 1500 mm
1500 મીમી
Answer:

Option (a)

10.
Which type of board should be installed if the speed limit is 100 kmph?
ક્યાં પ્રકારનો બોર્ડ સ્થાપિત કરવો જોઈએ જો ઝડપ મર્યાદા 100kmph છે?
(a) Small
નાના
(b) Medium
મધ્યમ
(c) Large
મોટા
(d) Not required
જરૂરી નથી
Answer:

Option (c)

Showing 1 to 10 out of 23 Questions