TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic Signals

Showing 21 to 20 out of 30 Questions
21.
What yellow signal indicate?
પીળો સિગ્નલ શું સૂચવે છે ?
(a) Be ready to go
જવા માટે તૈયાર રહો
(b) go
જાઓ
(c) stop
સ્ટોપ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહી
Answer:

Option (a)

22.
What green signal indicate?
લીલો સિગ્નલ શું સૂચવે છે ?
(a) Go
જાઓ
(b) Be ready to go
જવા માટે તૈયાર રહો
(c) stop
બંધ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહિ
Answer:

Option (a)

23.
The various regulations imposed through the traffic control devices do not include __________
ટ્રાફિક કંટ્રોલ ઉપકરણો મારફતે લાદવામાં આવેલ વિવિધ નિયમો માં શેનો સમાવેશ થતો નથી ?
(a) Clear visibility
સ્પષ્ટ દૃશ્યતા
(b) Easy recognition
સરળ માન્યતા
(c) Sufficient time for driver
ડ્રાઈવર માટે પૂરતો સમય
(d) Traffic population
ટ્રાફિક વસ્તી
Answer:

Option (d)

24.
What is the most vulnerable part of the traffic?
ટ્રાફિકનો સૌથી સંવેદનશીલ ભાગ શું છે?
(a) Traffic jam
ટ્રાફીક થવો
(b) Vehicles
વાહનો
(c) Pedestrians
રાહદારીઓ
(d) Cattle
ઢોર
Answer:

Option (c)

25.
What is the main objective of the pedestrian facility?
રાહદારીની સુવિધાનો મુખ્ય હેતુ શું છે?
(a) To minimize the pedestrian conflicts
રાહદારીની તકરાર ઘટાડવા માટે
(b) To minimize the traffic conflicts
ટ્રાફિક તકરાર ઘટાડવા માટે
(c) To minimize the traffic on road
રસ્તા પર ટ્રાફિક ઘટાડવા માટે
(d) To maximize the pedestrians on road
રસ્તા પર રાહદારીઓ વધારવા માટે
Answer:

Option (a)

26.
The width requirement of side walk depends on __________
સાઈડ વોક ની પહોળાઈ ની જરૂરિયાત શેના પર આધારિત છે ?
(a) Pedestrian flow
પેડેસ્ટ્રિયન નો પ્રવાહ
(b) Traffic flow
ટ્રાફિક ફ્લો
(c) Pedestrian and traffic flow
પેડેસ્ટ્રિયન અને ટ્રાફિક ફ્લો
(d) Climatic conditions
આબોહવાની સ્થિતિમાં
Answer:

Option (a)

27.
Which of the following is a controlled type of pedestrian crossing?
નીચેના માંથી કયું કંટ્રોલ પ્રકારનું પેડેસ્ટ્રિયન ક્રોસિંગ છે ?
(a) Pavement marking
પેવમેન્ટ ક્રોસ્સિંગ
(b) Studs
સ્ટડ
(c) Warning signs
ચેતવણી સંકેત
(d) Pedestrian signals
પેડેસ્ટ્રિયન સંકેતો
Answer:

Option (d)

28.
The approach velocity as per IRC for pedestrian crossing facilities is __________
પેડેસ્ટ્રિયન ક્રોસ્સિંગ ની સુવિધા માટે એપ્રોચ વેગ IRC મુજબ કેટલો રાખવામાં આવે છે ?
(a) 60 kmph
(b) 65 kmph
(c) 70 kmph
(d) 75 kmph
Answer:

Option (b)

29.
Give the name of traffic signal?
ટ્રાફિક સિગ્નલ નામ આપો?
(a) Traffic control signal
ટ્રાફિક નિયંત્રણ સંકેત
(b) Special traffic signals
ખાસ ટ્રાફિક સિગ્નલો
(c) Pedestrian signals
પેડેસ્ટ્રિયન સંકેતો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

30.
What is advantage of traffic signal?
ટ્રાફિક સિગ્નલનો લાભ શું છે?
(a) Maintain orderly flow of traffic
ટ્રાફિકનો સુનિયોજિત પ્રવાહ જાળવો
(b) Reduce certain types of accidents
ચોક્કસ પ્રકારના અકસ્માતો માં ઘટાડો
(c) More Economical then manual control.
મેન્યુલ નિયંત્રણ કરતા વધારે કરકસરયુક્ત
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 21 to 20 out of 30 Questions