TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic Signals

Showing 11 to 20 out of 30 Questions
11.
The guide posts are usually of height?
માર્ગદર્શિકા પોસ્ટ્સ ની ઊંચાઈ સામાન્ય રીતે કેટલી હોય છે?
(a) 0.6 m
(b) 0.7 m
(c) 0.8 m
(d) 2.0 m
Answer:

Option (c)

12.
The indicators that may be marked for visible outline of the road is called __________
સૂચકો કે માર્ગ દૃશ્યમાન રૂપરેખા માટે ચિહ્નિત કરી શકાય છે તેને શું કહેવામાં આવે છે ?
(a) Roadway indicator
રોડ વે સૂચક
(b) Roadway delineator
રોડ વે ડીલાઇનેટર
(c) Roadway line
રોડ વે રેખા
(d) Roadway markings
રોડ વે નિશાનો
Answer:

Option (b)

13.

Which of the following is not an intersection at grade?

નીચેના માંથી કયો એ ઇન્ટરસેકશન ગ્રેડ નથી ?

(a)

Un-channelized

અન-ચેનેલાઈઝડ

(b)

Channelized

ચેનેલાઈઝડ

(c)

Rotary

રોટરી

(d)

Different level intersections

વિભિન્ન સ્તર આંતરછેદો

Answer:

Option (d)

14.

An intersection that is provided for different levels of road is called __________

ઇન્ટસેક્શનને કે જે માર્ગ ના વિવિધ સ્તરો માટે પૂરી પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ?

(a)

Intersection at grade

ગ્રેડ ઇન્ટસેક્શન

(b)

Grade separated intersections

ગ્રેડ સેપરેટેડ ઇન્ટરસેક્શન

(c)

Channelized intersection

ચેનેલાઈઝડ છેદન

(d)

Rotary intersection

રોટરી ઇન્ટસેક્શન

Answer:

Option (b)

15.

Give the name of co-ordinated signal system?

અનુબદ્ધ સિગ્નલ સિસ્ટમના નામ આપો?

(a)

Simultaneous system

સ્ટીમુલન્સ સિસ્ટમ

(b)

Alternate system

વૈકલ્પિક સિસ્ટમ

(c)

Simple progressive system

સાદું પ્રગતિશીલ સિસ્ટમ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.
The difference between the starts of green time at the successive upstream and downstream signal is known as
ક્રમિક અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સિગ્નલ ખાતે ગ્રીન સમય શરૂ થાય છે તો તેની વચ્ચેના ક્રમિક તફાવત ને શું કહેવામાં આવે છે ?
(a) Objective
ઉદ્દેશ
(b) Offence
ગુનો
(c) Offset
ઑફસેટ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

17.
Give the name of traffic signal design method ?
ટ્રાફિક સિગ્નલ ની ડિઝાઇન પદ્ધતિ ના નામ આપો?
(a) Trial cycle method
ટ્રાયલ ચક્ર પદ્ધતિ
(b) Approximate method
અંદાજિત પદ્ધતિ
(c) Webster's method
વેબસ્ટર્સ પદ્ધતિ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

18.
A green interval plus the change and clearance intervals is known as
એક લીલા અંતરાલ પ્લસ પરિવર્તન અને ક્લિઅરન્સ અંતરાલો શેના તરીકે ઓળખવામાં આવે છે?
(a) phase
ફેઝ
(b) Lost time
લોસ્ટ સમય
(c) Interval
અંતરાલ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહિ
Answer:

Option (a)

19.
The time required for one complete sequence of signal indication is called
આખું એક સપૂર્ણ સિગ્નલ નું ચક્ર ફરતા લગતા સમય ને શું કહેવાય છે ?
(a) Cycle length
સાયકલ લંબાઈ
(b) Interval
અંતરાલ
(c) Lost time
લોસ્ટ સમય
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહિ
Answer:

Option (a)

20.
What red signal indicate?
લાલ સિગ્નલ શું સૂચવે છે ?
(a) Attention
ધ્યાન
(b) Stop
સ્ટોપ
(c) Go
જાઓ
(d) none of the above
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (b)

Showing 11 to 20 out of 30 Questions