TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic control Aids, Street Furniture and Traffic Regulations

Showing 21 to 30 out of 31 Questions
21.
Which of the traffic control aids used to guide pedestrian to subways.
કયું ટ્રાફિક કંટ્રોલ એઇડ રાહદારીઓ ને માર્ગદર્શન પૂરું પડે છે ?
(a) Speed breakers
સ્પીડ બ્રેકર
(b) Guard rails
ગાર્ડ રેલ
(c) Rumble strips
રમ્બલ સ્ટ્રિપ્સ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

22.
Height of guard rails?
ગાર્ડ રેલ ની ઉચાઇ?
(a) 0.9 to 1.2 m
0.9 થી 1.2 મીટર
(b) 1 to 2 m
1 થી 2 મીટર
(c) 3 to 4.5 m
3 થી 4.5 મીટર
(d) 5 to 6 m
5 થી 6 મીટર
Answer:

Option (a)

23.
Safety barrier intended to prevent
સેફટી બેરીયર શું અટકાવે છે ?
(a) Vehicles accidentally leaving the highway
એક્સીડનટ થયેલા વાહન ને હાઈ વે ની બહાર જતા
(b) Traffic islands at approaches to intersections
આંતરછેદો માટે ના અભિગમ ટ્રાફિક ટાપુઓ
(c) Around periphery of rotary islands.
રોટરી ટાપુઓ સીમાની આસપાસ.
(d) Medium opening
મધ્યમ ઓપનીંગ
Answer:

Option (a)

24.
Types of safety barrier?
સેફટી બેરીયરના પ્રકારો ?
(a) Flexible safety barrier
ફ્લેક્સીબલ સેફટી બેરીયર
(b) Semi flexible barriers
સેમી ફ્લેક્સીબલ સેફટી બેરીયર
(c) Rigid barriers
રીઝીડ બેરીયર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

25.
Function of traffic attenuators?
ટ્રાફિક એટેન્યુટર નું કાર્ય ?
(a) Provided for absorbing energy of impact of vehicles that go out of control.
વાહન નિયંત્રણ બહાર જાય તો તેનાથી થતી અથડામણ ની ઉર્જા શોષી લે છે
(b) Vehicles accidentally leaving the highway
વાહનો અકસમાતો થી રસ્તો છોડીને જતા રોકવા
(c) Traffic islands at approaches to intersections
આંતરછેદો માટે અભિગમ ટ્રાફિક રાખવા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

26.
Function of litter bins?
કચરા ડબા નું કાર્ય?
(a) For collecting trash (Rubbish)
કચરો એકત્ર કરવા માટે
(b) Provided for absorbing energy of impact of vehicles that go out of control.
વાહનો નિયંત્રણ બહાર જાઓ અસર ઊર્જા શોષણ માટે પૂરી પાડે છે
(c) Around periphery of rotary islands.
રોટરી ટાપુઓ માં સીમાની આસપાસ.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

27.
Which traffic control aids used for controlling and diverting traffic on construction zones
જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાં કયું ટ્રાફિક નિયંત્રણ એઇડ્ નો ઉપયોગ થાય છે ?
(a) Barricade and channelizer
બેરીકેડ અને ચેનલાઈઝર
(b) Litter bin
કચરા ની પેટી
(c) Delineator
ડીલાઇનેટર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

28.
Barrricade and channelisers made of
બેરીકેડ અને ચેનલાઈઝર શેના બનેલા હોય છે ?
(a) plastic
પ્લાસ્ટિક
(b) Zinc
ઝિંક
(c) Iron
લોખંડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

29.
Scope of traffic regulation
ટ્રાફિક નિયમન માં શેનો અવકાશ હોય છે ?
(a) Control of vehicles
વાહન નું નિયંત્રણ
(b) Driver regulation
ડ્રાઈવર નિયમન
(c) Road user regulation
રોડ વપરાશકર્તા નિયમન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

30.
Speed limit depend on
ઝડપ મર્યાદા શેના પર આધાર રાખે છે?
(a) Traffic volume
ટ્રાફિક વોલ્યુમ
(b) Presence of pedestrian
રાહદારીની હાજરી
(c) Number of accident
અકસ્માત ની સંખ્યા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 21 to 30 out of 31 Questions