TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Traffic control Aids, Street Furniture and Traffic Regulations

Showing 1 to 10 out of 31 Questions
1.
The various traffic aids needed to support the main function of streets like movement of vehicles and pedestrians.
વિવિધ ટ્રાફિક એડ્સ કે જે શેરી ઓમાં થતી વાહનો અને રાહદારીઓ ની હલચલ ને સપોર્ટ કરે તેને શું કહેવાય છે ?
(a) Street furniture
સ્ટ્રીટ ફર્નીચર
(b) Street road
સ્ટ્રીટ રોડ
(c) Street
સ્ટ્રીટ
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (a)

2.
Road beautification mean?
રોડ beautification એટલે ?
(a) Tree guard
વૃક્ષ રક્ષક
(b) Plants
છોડ
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહિ
Answer:

Option (c)

3.

Traffic aids consider

ટ્રાફિક એડ્સ શું લેવામાં આવે છે ?

(a)

Roadway delineator

રોડ વે ડીલાઈનેટર

(b)

Safety barrier

સુરક્ષા બેરીયર

(c)

Traffic sign

ટ્રાફિક સંજ્ઞા

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

4.
Give the principles of street furniture design ?
સ્ટ્રીટ ફર્નીચર ની ડીઝાઇન ની સીન્ધાંત ના નામ આપો ?
(a) Material should be durable
મટીરીયલ ટકાઉ હોવું જોઈએ
(b) The design should be vandal proof
ડિઝાઇન વેન્ડલ પ્રૂફ હોવું જોઈએ
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (c)

5.
Which furniture are intended to provide visual aids to drivers concerning the alignment of the road especially at night.
કયુ ફર્નિચર ખાસ કરીને રાત્રે રસ્તા પર ના ડ્રાઈવરો માટે દ્રશ્ય એડ્સ પૂરૂ પાડવાનું કામ કરે છે ?
(a) Roadway delineator
રોડ વે ડીલાઇનેટર
(b) Speed breaker
સ્પીડ બ્રેકર
(c) Object marker
ઑબ્જેક્ટ માર્કર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

6.
The guide posts are usually of height?
માર્ગદર્શિકા પોસ્ટ્સ ઊંચાઈ સામાન્ય રીતે કેટલી હોય છે?
(a) 0.6 m
(b) 0.7 m
(c) 0.8 m
(d) 2.0 m
Answer:

Option (c)

7.
The indicators that may be marked for visible outline of the road is called __________
સૂચકો કે માર્ગ દૃશ્યમાન રૂપરેખા માટે ચિહ્નિત કરી શકાય છે તેને શું કહેવામાં આવે છે ?
(a) Roadway indicator
રોડ વે સૂચક
(b) Roadway delineator
રોડ વે ડીલાઇનેટર
(c) Roadway line
રોડ વે રેખા
(d) Roadway markings
રોડ વે નિશાનો
Answer:

Option (b)

8.
Give the name of traffic control aids?
ટ્રાફિક કંટ્રોલ એઇડ્ઝના નામ આપો?
(a) Roadway Delineator
રોડ વે ડીલાઇનેટર
(b) Safety barriers
સેફટી બેરીયર
(c) Traffic signs
ટ્રાફિક ચિહ્નો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

9.
Give name of facilities of street furniture?
સ્ટ્રીટ ફર્નિચરની સુવિધાના નામ આપો ?
(a) Bus stands
બસ સ્ટેન્ડ
(b) Road side rest areas
રોડ બાજુ ખાલી વિસ્તાર
(c) Taxi stands
ટેક્સી સ્ટેન્ડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

10.
The height of delineator ?
રોડ વે ડીલાઇનેટરની ઉચાઇ ?
(a) 80 to 100 cm
80 થી 100 સે.મી.
(b) 20 to 30 cm
20 થી 30 સે.મી.
(c) 10 to 30 cm
10 થી 30 સે.મી.
(d) 20 to 25 cm
20 થી 25 સે.મી.
Answer:

Option (a)

Showing 1 to 10 out of 31 Questions