TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Road Accidents: Causes and Prevention

Showing 31 to 32 out of 32 Questions
31.
Give disadvantages of one way street ?
વન વે રસ્તા ના ગેરફાયદા આપો?
(a) The excessive speed may be a hazard to residential areas
વધારે ઝડપ રહેણાંક વિસ્તારો માટે સંકટ હોઈ સકે છે .
(b) Increase in road capacity
માર્ગ ક્ષમતા વધારવી
(c) Increase in traffic speed
ટ્રાફિક ઝડપમાં વધારો
(d) Head on collision can be avoided.
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

32.
What is mean of exclusive bus lane?
એક્સક્લૂસિવ બસ લેન એટલે શું ?
(a) lane of carriage way is reserved exclusively for bus traffic.
રસ્તા માત્ર ને માત્ર ટ્રાફિક માટે જ અનામત છે.
(b) For Increase in road capacity
માર્ગ ક્ષમતામાં વધારો
(c) For Increase in traffic speed
ટ્રાફિક ની ઝડપમાં વધારો
(d) Head on collision can be avoided.
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

Showing 31 to 32 out of 32 Questions