Computer Programming (3310701) MCQs

MCQs of Basics of C

Showing 1 to 10 out of 59 Questions
1.

_____ is a set of instruction which is written in any language which computer can understand.

_____ એ ઇન્સ્ટ્રક્સન નો સમૂહ છે જે કોઈપણ લેંગ્વેજ માં લખવામાં આવે છે જે કમ્પ્યુટર દ્રારા સમજી શકાય.

(a)

Program

પ્રોગ્રામ

(b)

Programming

પ્રોગ્રામિંગ

(c)

Algorithm

અલ્ગોરિધમ

(d)

Flowchart

ફલોચાર્ટ

Answer:

Option (a)

2.

Task to write the program is known as ____ .

પ્રોગ્રામ લખવાના કાર્ય ને ____ કહેવામાં આવે છે.

(a)

Program

પ્રોગ્રામ

(b)

Programming

પ્રોગ્રામિંગ

(c)

Algorithm

અલ્ગોરિધમ

(d)

Flowchart

ફલોચાર્ટ

Answer:

Option (b)

3.

Large program can be divided into small functions to reduce __________ .

__________ રીડયુસ કરવા માટે લાર્જ પ્રોગ્રામને સ્મોલ ફન્કશન માં ડિવાઇડ કરી શકાય છે.

(a)

Variable Declaration

વેરીએબલ ડીક્લેરેશન

(b)

Comments

કમેન્ટ્સ

(c)

Header file

હેડર ફાઈલ

(d)

complexity

કોમ્પલેક્ષીટી

Answer:

Option (d)

4.

Is C Language is Portable?

C લેન્ગવેજ પોર્ટેબલ છે?

(a)

Yes

(b)

No

Answer:

Option (a)

5.

C doesn’t have the concept of Constructors and Destructors.

C લેંગ્વેજ માં કન્સ્ટ્રકટર્સ અને ડિસ્ટ્રક્ટર્સનો કન્સેપટ નથી.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

6.

C supports polymorphism.

C પોલિમોર્ફિઝમને સપોર્ટ કરે છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

7.

Which of the given language is complicated to understand by humans?

આપેલ માંથી કઈ લેંગ્વેજ મનુષ્ય માટે સમજવું કોમ્પ્લિકેટેડ છે?

(a)

Low level language

લો લેવલ લેંગ્વેજ

(b)

High level language

હાઈ લેવલ લેંગ્વેજ

Answer:

Option (a)

8.

C is known as ____________ .

C ____________ તરીકે ઓળખાય છે.

(a)

Low level language

લો લેવલ લેંગ્વેજ

(b)

High level language

હાઈ લેવલ લેંગ્વેજ

(c)

Middle level language

મીડલ લેવલ લેંગ્વેજ

Answer:

Option (c)

9.

___ takes an entire program at a time.

___ એક સમયે આખો કોડ ચેક કરે છે.

(a)

Compiler

કમ્પાઈલર

(b)

Interpreter

ઇન્ટરપ્રિટર

Answer:

Option (a)

10.

_________ generates intermediate object code.

_________ ઇન્ટરમીડિએટ ઓબ્જેક્ટ કોડ જનરેટ કરે છે.

(a)

Compiler

કમ્પાઈલર

(b)

Interpreter

ઇન્ટરપ્રિટર

Answer:

Option (a)

Showing 1 to 10 out of 59 Questions