1. |
The number of digits in octal system is _______. (ઓક્ટલ સિસ્ટમમાં કુલ ડીજીટની સંખ્યા ______ હોય છે.)
|
||||||||
Answer:
Option (b) |
2. |
Which of the following number system has base 16? (નીચે આપેલમાંથી કઈ નંબર સિસ્ટમનો બેઝ 16 છે?)
|
||||||||
Answer:
Option (d) |
3. |
Which of the following number system uses alphabet as well as numbers? (નીચે આપેલમાંથી કઈ નંબર સિસ્ટમ આલ્ફાબેટ અને નંબર બંનેનો ઉપયોગ કરે છે?)
|
||||||||
Answer:
Option (d) |
4. |
What is the full form of LSB? (LSBનું પૂરું નામ શું છે?)
|
||||||||
Answer:
Option (b) |
5. |
In binary number system the first bit from right to left is called _______. (બાયનરી નંબર સિસ્ટમમાં જમણીબાજુ થી ડાબીબાજુનો સૌપ્રથમ બીટ _______ તરીકે ઓળખવામાં આવે છે.)
|
||||||||
Answer:
Option (c) |
6. |
If the decimal number is a fraction then its binary equivalent is obtained by ________ the number continuously by 2. (જો ડેસીમલ નંબર ફ્રેક્શન હોય તો તેના બાયનરી ઇક્વીવેલન્ટ મેળવવા માટે તે નંબર ને વારંવાર 2 વડે ________ કરવામાં આવે છે.)
|
||||||||
Answer:
Option (a) |
7. |
If the decimal number is a integer then its binary equivalent is obtained by ________ the number continuously by 2 (જો ડેસીમલ નંબર ઇન્ટીજર હોય તો તેના બાયનરી ઇક્વીવેલન્ટ મેળવવા માટે તે નંબર ને વારંવાર 2 વડે ________ કરવામાં આવે છે.)
|
||||||||
Answer:
Option (b) |
8. |
Which of the following is the largest two digit hexadecimal number? (નીચે આપેલમાંથી કયો વિકલ્પ બે ડીજીટનો સૌથી મોટો હેક્ઝાડેસીમલ નંબર છે?)
|
||||||||
Answer:
Option (d) |
9. |
Which of the following is correct equation to find decimal number of octal number (532)8? (નીચે આપેલમાંથી ક્યુ સુત્ર ઓક્ટલ નંબર (532)8 નો ડેસીમલ નંબર મેળવવા માટે સાચું છે?)
|
||||||||
Answer:
Option (c) |
10. |
To convert octal to Binary number, for each octal digit how many bits are required? (ઓક્ટલ નંબર માંથી બાયનરી નંબરમાં કન્વર્ટ કરવા માટે, દરેક ઓક્ટલ ડીજીટ માટે કેટલા બીટ ની જરૂરી છે?)
|
||||||||
Answer:
Option (b) |