11. |
When all inputs are same in Ex-NOR gate then what will be the output? (Ex-NOR ગેટના બધા ઇનપુટ એક સમાન હોય તો તેનું આઉટપુટ શું આવશે?)
|
||||
Answer:
Option (a) |
12. |
Which of following is correct about NOT gate? (નીચે આપેલમાંથી ક્યુ વિધાન NOT ગેટ માટે સાચું છે?)
|
||||||||
Answer:
Option (d) |
13. |
State true or false: NOT gate can have more than one input. (આપેલ વિધાન સાચું છે કે ખોટું: NOT ગેટમાં એક કરતા વધારે ઇનપુટ હોય શકે.)
|
||||
Answer:
Option (b) |
14. |
In Boolean algebra, the bar sign (-) indicates _________. (બુલિયન એલ્જેબ્રામાં બાર નું ચિન્હ (-) __________ દર્શાવે છે.)
|
||||||||
Answer:
Option (c) |
15. |
State true or false: Both OR and AND gates can have only two inputs. (આપેલ વિધાન સાચું છે કે ખોટું: OR અને AND બંને ગેટને ફક્ત બે જ ઇનપુટ હોય શકે.)
|
||||
Answer:
Option (b) |
16. |
The output will be 0 for any case when one or more inputs are 0 in ______ gate. (જયારે એક અથવા વધારે ઇનપુટ _________ ગેટમાં 0 હોય ત્યારે કોઈપણ કંડીશન માટે આઉટપુટ 0 આવશે.)
|
||||||||
Answer:
Option (d) |
17. |
The output will be 1 for any case when one or more inputs are 1 in ______ gate. (જયારે એક અથવા વધારે ઇનપુટ _________ ગેટમાં 1 હોય ત્યારે કોઈપણ કંડીશન માટે આઉટપુટ 1 આવશે.)
|
||||||||
Answer:
Option (b) |
18. |
If any gate have 4 input then how many input combinations are necessary in truthtable? (જો કોઈપણ ગેટમાં 4 ઇનપુટ હોય તો ટ્રુથટેબલમાં કેટલા ઇનપુટ કોમ્બીનેશન હોવા જરૂરી છે?)
|
||||||||
Answer:
Option (d) |
19. |
The basic logic gate whose output is the complement of the input is ________. ( ________ એ બેઝીક ગેટ છે કે જેનું આઉટપુટ એ તેના ઇનપુટનું કોમ્પ્લીમેન્ટ છે.)
|
||||||||
Answer:
Option (c) |
20. |
State true or false: Logic Gates are the building blocks of all circuits in a computer. (આપેલ વિધાન સાચું છે કે ખોટું: લોજીક ગેટ એ કોમ્પ્યુટરની બધી સર્કીટ માટેના બિલ્ડીંગ બ્લોક છે.)
|
||||
Answer:
Option (a) |