Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Boolean Function Implementation

Showing 1 to 10 out of 27 Questions
1.

There are ______ cells in a 4-variable K-map.

4-વેરીએબલ K-map માં ________ સેલ હોય છે.

(a)

8

(b)

12

(c)

16

(d)

20

Answer:

Option (c)

2.

Don’t care conditions can be used for simplifying Boolean expressions in ___________.

ડોન્ટ-કેર કંડીશન _________માં બુલિયન એક્ક્ષપ્રેશનને સિમ્પલીફાય કરવા માટે ઉપયોગી છે.

(a)

Latches

લેચ

(b)

Registers

રજીસ્ટર

(c)

K-maps

K-મેપ

(d)

Terms

ટર્મ

Answer:

Option (c)

3.

The don’t care terms should be used along with the terms that are present in ___________.

ડોન્ટ-કેર ટર્મ નો ઉપયોગ ________  ટર્મ સાથે કરવો જોઈએ.

(a)

Expressions

એક્ક્ષપ્રેશન

(b)

Registers

રજીસ્ટર

(c)

K-Map

K-મેપ

(d)

Minterms

મીનટર્મ

Answer:

Option (d)

4.

These logic gates are widely used in _______________ design and therefore are available in IC form.

લોજીક ગેટ નો વધારે પડતો ઉપયોગ ________ ડીઝાઇન કરવામાં થાય છે તેથી તે IC ના ફોર્મમાં હોય છે. 

(a)

Digital

ડીઝીટલ

(b)

Systems

સીસ્ટમ

(c)

Analog

એનાલોગ

(d)

Sampling

સેમ્પલીંગ

Answer:

Option (a)

5.

Which statement below best describes a Karnaugh map?

નીચે આપેલમાંથી કયું સ્ટેટમેન્ટ કાર્નોફ મેપને સારી રીતે દર્શાવે છે?

(a)

 The Karnaugh map eliminates the need for using NAND and NOR gates.

કાર્નોફ મેપ NAND અને NOR ગેટના ઉપયોગને એલીમીનેટ કરે છે.

(b)

It is simply a rearranged truth table.

તે ટ્રુથટેબલનું સિમ્પલ રીએરેન્જમેન્ટ છે.

(c)

A Karnaugh map can be used to replace boolean rules.

બુલિયન નિયમોને રિપ્લેસ કરવા માટે કાર્નોફ મેપનો ઉપયોગ થાય છે.

(d)

Variable complements can be eliminated by using Karnaugh maps.

કાર્નોફ મેપના ઉપયોગ દ્વારા વેરીએબલ કોમ્પલીમેન્ટને એલીમીનેટ કરી શકાય છે.

Answer:

Option (b)

6.

The systematic reduction of logic circuits is done by__________.

લોજીક સર્કીટનું સીસ્ટેમેટીક રીડફશન _________ દ્વારા થાય છે.

(a)

Using a truth table

ટ્રુથટેબલના ઉપયોગ

(b)

Symbolic reduction

સિમ્બોલિક રીડફશન

(c)

Using Boolean algebra

બુલિયન એલ્જીબ્રાના ઉપયોગ

(d)

TTL logic

TTL લોજીક

Answer:

Option (c)

7.

Each “1” entry in a K-map square represents _____________.

દરેક K-map સ્ક્વેરમાં "1" __________ દર્શાવે છે.

(a)

A HIGH output on the truth table for all LOW input combinations.

બધા LOW ઇનપુટ કોમ્બીનેશન માટે ટ્રુથટેબલમાં HIGH આઉટપુટ.

(b)

 A LOW output for all possible HIGH input conditions.

બધા શક્ય HIGH ઇનપુટ કંડીશન માટે LOW આઉટપુટ.

(c)

 A DON’T CARE condition for all possible input combinations of truth table.

ટ્રુથટેબલના બધા ઈનપુટ કોમ્બીનેશન માટે ડોન્ટ-કેર કંડીશન.

(d)

A HIGH for each input truth table condition that produces a HIGH output.

ટ્રુથટેબલની દરેક ઈનપુટ કંડીશન કે જેના માટે HIGH આઉટપુટ મળે છે.

Answer:

Option (d)

8.

Which of the following is the best methods of logic circuit simplification?

લોજીક સર્કીટ સીમ્પ્લીફીકેશન માટે નીચે આપેલમાંથી કઈ મેથડ ખુબ સારી છે?

(a)

Boolean algebra and Karnaugh mapping

બુલિયન એલ્જીબ્રા અને કાર્નોફ મેપીંગ

(b)

Boolean algebra and actual circuit trial and error evaluation

બુલિયન એલ્જીબ્રા અને એક્ચ્યુલ સર્કીટ ટ્રાયલ અને એરર ઇવેલ્યુશન

(c)

Karnaugh mapping and circuit waveform analysis

કાર્નોફ મેપીંગ અને સર્કીટ વેવફોર્મ એનાલીસીસ

(d)

Actual circuit trial and error evaluation and waveform analysis

એક્ચ્યુલ સર્કીટ ટ્રાયલ અને એરર ઇવેલ્યુશન અને વેવફોર્મ એનાલીસીસ

Answer:

Option (a)

9.

Which of the following expressions is in the sum-of-products form?

નીચે આપેલમાથી કયું એક્ક્ષપ્રેશન સમ-ઓફ-પ્રોડક્ટ ફોર્મમાં છે?

(a)

(A * B)(C * D)

(b)

(A + B)(C + D)

(c)

A * B + C * D

(d)

A* B *(CD)

Answer:

Option (c)

10.

Which of the following expressions is in the product-of-sum form?

નીચે આપેલમાથી કયું એક્ક્ષપ્રેશન પ્રોડક્ટ-ઓફ-સમ ફોર્મમાં છે?

(a)

(A * B)(C * D)

(b)

(A + B)(C + D)

(c)

A * B + C * D

(d)

A* B *(CD)

Answer:

Option (b)

Showing 1 to 10 out of 27 Questions