Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Basic Combinational Logic

Showing 11 to 20 out of 37 Questions
11.

If A, B and Cin are the inputs of a full adder, what will be the boolean expression for Carry?

જો A, B અને Cin એ ફુલ એડરના ઈનપુટ હોય તો કેરી માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

 A Ex-OR B Ex-OR (A Ex-OR B) AND Cin

A Ex-OR B Ex-OR (A Ex-OR B) AND Cin

(b)

(A AND B) OR (A AND B)Cin

(c)

A AND B OR (A OR B) AND Cin

(d)

 A OR B OR (A AND B) Cin

A OR B OR (A AND B) Cin

Answer:

Option (c)

12.

Which of the following gates are required to implement Full Adder Logic Circuit?

નીચે આપેલમાંથી ક્યા ગેટનો ઉપયોગ ફુલ એડરની લોજીક સર્કીટ ઈમ્પ્લીમેન્ટ કરવા માટે થાય છે?

(a)

1 NOT gate, 3 AND gate, 1 OR gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 3 AND ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(b)

1 NOT gate, 3 AND gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 3 AND ગેટ, 1 Ex-OR ગેટ

(c)

3 AND gate, 1 OR gate, 1 Ex-OR gate

3 AND ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(d)

3 OR gate, 1 AND gate, 1 Ex-NOR gate

3 OR ગેટ, 1 AND ગેટ, 1 Ex-NOR ગેટ

Answer:

Option (c)

13.

Which of the following is basic types of Adder?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ એડરના બેઝીક ટાઇપ છે?

(a)

Sum and carry

સમ અને કેરી

(b)

Asynchronous and synchronous

અસીન્ક્રોનસ અને સીન્ક્રોનસ

(c)

One and two’s-complement

એક અને બે કોમ્પ્લેમેન્ટ

(d)

Half-Adder and Full-Adder

હાફ એડર અને ફુલ એડર

Answer:

Option (d)

14.

In which operation carry is obtained?

ક્યા ઓપરેશનમાંથી કેરી મળે છે?

(a)

Addition

એડીસન

(b)

Subtraction

સબટ્રેક્શન

(c)

Multiplication

મલ્ટીપ્લીકેશન

(d)

Both Addition and Subtraction

એડિસન અને સબટ્રેક્શન બંને

Answer:

Option (a)

15.

In which operation Borrow is obtained?

ક્યા ઓપરેશનમાંથી બોરો મળે છે?

(a)

Addition

એડીસન

(b)

Subtraction

સબટ્રેક્શન

(c)

Multiplication

મલ્ટીપ્લીકેશન

(d)

Both Addition and Subtraction 

એડિસન અને સબટ્રેક્શન બંને

Answer:

Option (b)

16.

The Most Significant Bit of addition is called ______.

એડીશનના મોસ્ટ સીગ્નીફીકન્ટ બીટને _____________ કહે છે.

(a)

Borrow

બોરો

(b)

Output

આઉટપુટ 

(c)

Carry

કેરી

(d)

Zero bit

જીરો બીટ

Answer:

Option (c)

17.

To implement 4-bit parellel adder how many half adder and full adder required?

4-બીટ પેરેલલ એડર ઈમ્પ્લીમેન્ટ કરવા માટે કેટલા હાફ એડર અને ફુલ એડર ની જરૂર પડે છે?

(a)

2 half adder and 2 full adder

2 હાફ એડર અને 2 ફુલ એડર

(b)

3 half adder and 1 full adder

3 હાફ એડર અને 1 ફુલ એડર

(c)

4 half adder only 

ફકત 4 હાફ એડર

(d)

1 half adder and 3 full adder

1 હાફ એડર અને 3 ફુલ એડર

Answer:

Option (d)

18.

Full adder can be implemented using _________.

ફુલ એડર _________ દ્વારા ઈમ્પલીમેન્ટ થઇ શકે છે.

(a)

2 half adder and 2 OR gate

2 હાફ એડર અને 2 OR ગેટ

(b)

2 half adder and 1 OR gate

2 હાફ એડર અને 1 OR ગેટ

(c)

1 half adder and 2 OR gate

1 હાફ એડર અને 2 OR ગેટ

(d)

1 half adder and 1 OR gate

1 હાફ એડર અને 1 OR ગેટ

Answer:

Option (b)

19.

Difference bit boolean expression of Half Subtractor is same as ______________.

હાફ સબટ્રેક્ટરના ડિફરન્સ બીટ નું બુલિયન એક્ષ્પ્રેશન ___________ ને સમાન છે.

(a)

Difference bit boolean expression of Full Subtractor

ફુલ સબટ્રેક્ટરના ડિફરન્સ બીટના બુલિયન એક્ષ્પ્રેશન

(b)

Borrow bit boolean expression of Half Subtractor

હાફ સબટ્રેક્ટરના બોરો બીટના બુલિયન એક્ષ્પ્રેશન

(c)

Sum bit boolean expression of Half Adder

હાફ એડરના સમ બીટના બુલિયન એક્ષ્પ્રેશન

(d)

Sum bit boolean expression of Full Adder

ફુલ એડરના સમ બીટના બુલિયન એક્ષ્પ્રેશન

Answer:

Option (c)

20.

Which of the following is output of Subtractor?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ સબટ્રેક્ટરનું આઉટપુટ છે?

(a)

Difference & Borrow

ડિફરન્સ અને બોરો

(b)

Quotient & Remainder

ભાગફળ અને શેષ

(c)

Sum & Carry

સમ અને કેરી

(d)

Quotient

ભાગફળ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 37 Questions