Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Combinational Logic Using MSI And LSI

Showing 11 to 20 out of 28 Questions
11.

How many Outputs are there in a Multiplexer?

મલ્ટીપ્લેક્ષરમાં કેટલા આઉટપુટ હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (a)

12.

If a Decoder has 32 Outputs then it should have _____ inputs.

જો ડીકોડરમાં 32 આઉટપુટ હોય તો તેમાં _________ ઈનપુટ હોવા જોઈએ.

(a)

3

(b)

4

(c)

5

(d)

6

Answer:

Option (c)

13.

_______Control lines are needed for 16 input lines Multiplexer.

મલ્ટીપ્લેક્ષરમાં 16 ઈનપુટ લાઇન હોય તો _________ કંટ્રોલ લાઇન જરૂરી છે.

(a)

2

(b)

4

(c)

1

(d)

3

Answer:

Option (b)

14.

The number of control lines for an 8 – to – 1 multiplexer is __.

8 ટુ 1 મલ્ટીપ્લેક્ષરમાં __________ કંટ્રોલ લાઇન હોય છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (b)

15.

How many inputs are required for a 1-of-16 decoder?

1 ઓફ 16 ડીકોડરમાં કેટલા ઈનપુટ જરૂરી છે?

(a)

2

(b)

4

(c)

8

(d)

16

Answer:

Option (b)

16.

The device which changes from serial data to parallel data is _____.

_______ડીવાઈસ સીરીયલ ડેટા માંથી પેરેલલ ડેટામાં ફેરવે છે.

(a)

COUNTER

કાઉન્ટર

(b)

FLIP-FLOP

ફ્લીપ-ફ્લોપ

(c)

DEMULTIPLEXER

ડીમલ્ટીપ્લેક્ષર

(d)

MULTIPLEXER

મલ્ટીપ્લેક્ષર

Answer:

Option (c)

17.

Which of the following unit will choose to transform decimal number to binary code?

નીચે આપેલમાંથી ક્યુ યુનીટ ડેસીમલ નંબરને બાઈનરી કોડમાં ટ્રાન્સફોર્મ કરે છે?

(a)

Demultiplexer

ડીમલ્ટીપ્લેક્ષર

(b)

Multiplexer

મલ્ટીપ્લેક્ષર

(c)

Decoder

ડીકોડર

(d)

Encoder

એનકોડર

Answer:

Option (d)

18.

A device which converts BCD to Seven Segment is called _____.

BCD ને સેવન સેગમેન્ટમાં કન્વર્ટ કરવા માટે જે ડીવાઈસનો ઉપયોગ થાય છે તેને ______ કહે છે. 

(a)

Demultiplexer

ડીમલ્ટીપ્લેક્ષર

(b)

Multiplexer

મલ્ટીપ્લેક્ષર

(c)

Decoder

ડીકોડર

(d)

Encoder

એનકોડર

Answer:

Option (c)

19.

The word “Demultiplex” means _____.

"ડીમલ્ટીપ્લેક્ષ" શબ્દનો અર્થ _______ છે.

(a)

One into Many

એકમાંથી ઘણા

(b)

One

એક

(c)

Many

ઘણા

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

20.

A 1 to 8 Demultiplexer requires ________ select lines.

1 ટુ 8 ડીમલ્ટીપ્લેક્ષરમાં ________ સિલેક્ટ લાઇન હોય છે.

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

Showing 11 to 20 out of 28 Questions