Data Structures (3330704) MCQs

MCQs of Basic Concepts of Data Structures

Showing 31 to 37 out of 37 Questions
31.

Which searching technique take more time to search element ?

( એલિમેન્ટને સર્ચ કરવા કઈ સર્ચિગ ટેક્નિકને વધારે સમયની જરૂર પડે છે ? )

(a)

Linear search

(લિનીઅર સર્ચ)

(b)

Binary Search

(બાઈનરી સર્ચ)

(c)

Both require same time

(બંનેને એકજ સરખા ટાઈમની જરૂર પડે છે)

(d)

Can't say

(કઈ કહી ન શકાય)

Answer:

Option (a)

32.

Finding location of element with given value is ________.

(આપેલ વેલ્યુ દ્વારા એલિમેન્ટનું લોકેશન શોધવાની પ્રક્રિયાને ______ કહે છે.)

(a)

Traversal

(ટ્રાવરઝલ)

(b)

Search

(સર્ચ)

(c)

Sort

(સૉર્ટ)

(d)

Insertion

(ઇન્સર્સન)

Answer:

Option (b)

33.

Processing of each element in list exactly once is _______.

(લિસ્ટમાં આવેલ દરેક એલિમેન્ટ ને એકવાર વિઝીટ કરવા ની પ્રકિયાને ______ શું કહે છે. )

(a)

Sorting

(સોર્ટિંગ)

(b)

Merging

(મર્જિંગ)

(c)

Insertion

(ઇન્સર્સન)

(d)

Traversal

(ટ્રાવરઝલ)

Answer:

Option (d)

34.

Starting index of array is ____.

(Array નું સ્ટાર્ટીંગ ઈન્ડેક્સ _____ છે.)

(a)

1

(b)

0

(c)

Either 1 or 0

(1 અથવા 0)

(d)

Undefined

(અન્ડિફાઈન્ડ)

Answer:

Option (b)

35.

Which complexity require less execution time in program ?

(પ્રોગ્રામના એકઝીક્યુંશન દરમ્યાન કઈ કોમ્પ્લેક્સિટી માં ઓછા ટાઈમ ની જરૂર પડે છે ?)

(a)

Worst case

(વર્સ્ટ કેસ)

(b)

Average case 

(એવરેજ કેસ)

(c)

Best case

(બેસ્ટ  કેસ)

(d)

Simple Case

(સિમ્પલ કેસ)

Answer:

Option (c)

36.

Number of machine instruction executes duirng execution of program is known as _______.

(પ્રોગ્રામ એક્ઝીક્યુંશન દરમયાન જેટલી મશીન ઇન્સટ્રક્શન એક્ઝીક્યુટ થાય તેને શું કેહવાય છે.)

(a)

Time complexity

(ટાઇમ કોમ્પ્લેક્સિટી)

(b)

Space complexity

(સ્પેસ કોમ્પ્લેક્સિટી)

(c)

Input

(ઇનપુટ)

(d)

Effectiveness

(ઈફેકટીવનેસ)

Answer:

Option (a)

37.

Which of the following is complexity measure efficiency of algorithm?

( નીચેનામાંથી કયા એલ્ગોરિધમના ઈફિસિએંસીની કોમ્પ્લેક્સિટી દર્શાવે છે?)

(a)

Space complexity

(સ્પેસ કોમ્પ્લેક્સિટી)

(b)

Time complexity

(ટાઇમ કોમ્પ્લેક્સિટી)

(c)

Both Space Complexity & Time Complexity

(સ્પેસ કોમ્પ્લેક્સિટી અને ટાઇમ કોમ્પ્લેક્સિટી બંને)

(d)

Star Complexity

(સ્ટાર કોમ્પ્લેક્સિટી)

Answer:

Option (c)

Showing 31 to 37 out of 37 Questions