Data Structures (3330704) MCQs

MCQs of Stack and Queues

Showing 31 to 40 out of 53 Questions
31.

Which of the following error in circular queue occurs when front = rear + 1?

(જયારે સરક્યુલર queue માં  front = rear + 1 થાય ત્યારે નીચે આપેલમાંથી કઈ error જનરેટ થશે?)

(a)

Empty circular queue

(એમ્પ્ટી સરક્યુલર queue)

(b)

Circular queue underflow

(સરક્યુલર queue અન્ડરફ્લો)

(c)

No error

(કોઈ એરર નહિ આવે)

(d)

Circular queue Overflow

(સરક્યુલર queue ઓવરફ્લો)

Answer:

Option (d)

32.

A circular queue of size 10, front = 6, and rear =  9. The insertion of next element takes place at index _______.

(સરક્યુલર queue ની સાઈઝ 10 છે,  front = 6 અને rear = 9 છે તો નવો એલિમેન્ટ  _____ ઈન્ડેક્ષ માં ઇન્સર્ટ થશે. )

(a)

0

(b)

10

(c)

9

(d)

7

Answer:

Option (a)

33.

Value of front !=0 and rear points to last element what will happen if we insert element into circular queue?

(front !=  0 હોય અને rear પોઈન્ટર છેલ્લા એલિમેન્ટ પર હોય, ત્યારે નવો એલિમેન્ટ સરક્યુલર queue માં ઇન્સર્ટ કરવામાં આવે તો શું થશે?)

(a)

rear = 0 

(b)

rear = -1

(c)

rear = n + 1 

(d)

rear = 1 

Answer:

Option (a)

34.

Stack uses _____ structure.

(Stack _____ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.)

(a)

Last In First Out

(લાસ્ટ ઈન ફર્સ્ટ આઉટ )

(b)

First In First Out

(ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ )

(c)

First In Last Out 

(ફર્સ્ટ ઈન લાસ્ટ આઉટ)

(d)

Last In Last Out

(લાસ્ટ ઈન લાસ્ટ આઉટ)

Answer:

Option (a)

35.

Insertion and deletion are made at one end in stack is known as ____.

(stack માં ઇન્સર્સન અને ડિલિશન જે એન્ડ થી કરવામાં આવે તેને _____ કહે છે.)

(a)

Front of stack

(ફ્રન્ટ ઓફ stack)

(b)

TOP of Stack 

(ટોપ ઓફ stack)

(c)

Bottom of Stack 

(બોટ્ટમ ઓફ stack)

(d)

Back of Stack 

(બેક ઓફ stack)

Answer:

Option (b)

36.

When element added to TOP of stack, then value of TOP is ______.

(જયારે stack માં એલિમેન્ટ એડ કરી ત્યારે ટોપની વૅલ્યુ _______ થાય છે.)

(a)

Decrement by one

(1 થી ડીક્રીમેન્ટ)

(b)

Increment by one 

(1 થી ઇન્ક્રિમેન્ટ)

(c)

Increment by 2 

(2 થી ઇન્ક્રિમેન્ટ)

(d)

Decrement by 2

(2 થી ડીક્રીમેન્ટ)

Answer:

Option (b)

37.

Which operation is used to delete value from stack?

(ક્યાં ઓપેરશન થી stack માં વૅલ્યુ ડીલીટ થાય છે ?)

(a)

POP

(b)

PUSH

(c)

DELETION

(d)

DELETE

Answer:

Option (a)

38.

Which error occur when stack is already full and if we try to push an element?

(Stack પેહલેથી ફુલ હોય અને stack માં એલિમેન્ટ push કરવામાં આવે ત્યારે કઈ error આવે છે?)

(a)

Stack  Underflow

(Stack અંડરફ્લો)

(b)

Stack  Empty

(Stack  એમ્પ્ટી)

(c)

Stack  Overflow

(Stack  ઓવરફ્લો)

(d)

Stack  Housefull

(Stack  હાઉસફુલ)

Answer:

Option (c)

39.

When operator exist between two operand is known as _____.

(જયારે operator બે operand વચ્ચે હોય તેને ______ કહે છે.)

(a)

Postfix Expression

(પોસ્ટફિક્ષ એક્ષ્પ્રેસન)

(b)

Prefix Expression

(પ્રીફિક્ષ એક્ષ્પ્રેસન)

(c)

Infix Expression

(ઇનફિક્ષ એક્ષ્પ્રેસન)

(d)

Suffix Expression

(સફીક્ષ એક્ષ્પ્રેસન)

Answer:

Option (c)

40.

When operator succeeds two operand is known as _____.

(જયારે operator બે operand ની પછી લખવામાં આવે તેને ________ કહે છે.)

(a)

Postfix Expression

(પોસ્ટફિક્ષ એક્ષ્પ્રેસન)

(b)

Prefix Expression

(પ્રીફિક્ષ એક્ષ્પ્રેસન)

(c)

Infix Expression

(ઇનફિક્ષ એક્ષ્પ્રેસન)

(d)

Suffix Expression

(સફીક્ષ એક્ષ્પ્રેસન)

Answer:

Option (a)

Showing 31 to 40 out of 53 Questions